SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૦ પ૩ પાલન કરે છે, તેથી તેઓને પણ શરીરનો અનુરાગ છે, અને તેમ સ્વીકારીએ તો સાધુમાં પણ ક્ષમાદિ દશવિધ ધર્મ ઘટે નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – શ્લોક : नन्वेवं तं विना साधोः कथं भिक्षाटनाद्यपि । न, तस्य मोहाजन्यत्वादसङ्गप्रतिपत्तितः ।।२०।। અન્વયાર્થ – નનું' થી કોઈ શંકા કરતાં કહે છે – વં=આ રીતે=સાધુને શરીરાદિનો અનુરાગ ન હોય એ રીતે, તે વિના તેના વગર શરીરાદિના અનુરાગ વગર, સાથો: fમક્ષાદનાદ્યપિ ચં=સાધુને ભિક્ષાઅનાદિ પણ કઈ રીતે હોય ? અર્થાત્ ભિક્ષાઅટકાદિ સંભવે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – ન=એમ ન કહેવું; કેમ એમ ન કહેવું ? તેમાં હેતુ કહે છે – તી તેનું ભિક્ષાઅનાદિનું, મોકાનજત્વ=મોહઅજન્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે જો સાધુને શરીર પ્રત્યે મોહ ન હોય તો ભિક્ષા અટનાદિ કેમ કરે છે ? તેમાં હેતુ કહે છે – રસપ્રતિપત્તિત:=અસંગની પ્રતિપત્તિથી ભિક્ષાટનાદિ કરે છે, એમ અવય છે. ૨૦II શ્લોકાર્ધ :નનુ” થી કોઈ શંકા કરતાં કહે છે? આ રીતે સાધુને શરીરાદિનો અનુરાગ ન હોય એ રીતે, તેના વગર શરીરાદિના અનુરાગ વગર સાધુને ભિક્ષાટનાદિ પણ કઈ રીતે હોય? અર્થાત્ ભિક્ષાટનાદિ સંભવે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy