SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૧૨-૧૩-૧૪-૧૫ ૪૩ સંયમયોગમાં પ્રવર્તાવે છે; એ સિવાય વિષયોમાં પ્રવર્તતી ઇન્દ્રિયોનું અને વિષયોમાં પ્રવર્તતા કષાયોનું મુંડન કરે છે, અને જેઓ શિરોમુંડનની ક્રિયાથી ઇન્દ્રિયો અને કષાયોનું મુંડન કરી શકે છે, તેઓની જ દીક્ષા સદ્દીક્ષા છે, એમ યોગીઓ કહે છે. ll૧૧૩/૧૪TI શ્લોક-૧૫ : विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् । मनाक् कायं प्रकर्षेण निश्चयेन च पीडयेत् ।।१५।। અન્વયાર્થ: અસ્થા—આમાં=સદ્દીક્ષામાં, પૂર્વસંયો વિદાય પૂર્વસંયોગનો ત્યાગ કરીને પૂર્વ સંયોગવાળા જીવો સાથેના પ્રતિબંધોનો ત્યાગ કરીને, ૩૫શમં ત્રન= ઉપશમને પામતા=સદનુષ્ઠાનના સેવનથી પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિક ઉપશમભાવને પ્રાપ્ત કરતા સાધુ =કાયાને મના પ્રવર્ષે નિશ્ચયે ર. વ =મહાગુ, પ્રકર્ષથી અને નિશ્ચયથી પીડત કરે ક્રમસર પીડત કરે. II૧પ શ્લોકાર્ચ - આમાં સદ્દીક્ષામાં પૂર્વસંયોગનો ત્યાગ કરીને પૂર્વસંયોગવાળા જીવો સાથેના પ્રતિબંધોનો ત્યાગ કરીને, ઉપશમ પામતા=સદનુષ્ઠાનના સેવનથી પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિક ઉપશમભાવને પ્રાપ્ત કરતા, સાધુ કાયાને મનાત્, પ્રકર્ષથી અને નિશ્ચયથી પીડન કરે ક્રમસર પીડન કરે. ll૧૫ll ટીકા : विहायेति-अस्यां सद्दीक्षायां, पूर्वसंयोग-मातापित्रादिसंयोगं, विहायोपशमं व्रजनप्राप्नुवन्, कायं स्वदेहं, मनागध्ययनादिकालेऽविकृष्टेन तपसा, प्रकर्षेण तदुत्तरं विकृष्टेन तपसा, निश्चयेन चान्त्येऽनशनादिरूपेण पीडयेत् ।।१५।। ટીકાર્ય : વિદાય ... પી . આમાં=સદ્દીક્ષામાં પૂર્વસંયોગનો માતા-પિતાદિતા સંયોગનો, ત્યાગ કરીને-પૂર્વના સર્વ સંબંધીઓ પ્રત્યે સ્નેહના પ્રતિબંધનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy