SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્લોક નં. ૨૭. ૨૮. ૨૯. (i) આગમમાં શુભયોગને આશ્રયીને સીક્ષામાં અનારંભીપણું. (ii) સીક્ષામાં વર્તતા અનારંભીપણારૂપ અંશથી સ્વભાવસમવસ્થિતિરૂપ શુદ્ધઉપયોગથી અનુવિદ્ધ શુભઉપયોગ મોક્ષનું કારણ. (i) ધ્યાનથી જ મોક્ષ છે, વ્યવહારમાં વ્યુત્થાનદશા છે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (ii) ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનનું અંતર. ૩૧. દીક્ષા શુદ્ધએકરૂપ છે, પરંતુ તરતમતાથી અનેક ભૂમિકાવાળી નથી, એ પ્રકારની દિગંબરોની વૃથા ભ્રાંતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૩૨. |સદ્દીક્ષા ક્રિયાસ્વરૂપે ચિત્ર છે, સામાયિકસ્વરૂપે એક છે; જ્ઞાનક્રિયાના તુલ્યબળથી શિષ્ટપુરુષો વડે પરમાનંદરૂપ મોક્ષને કરનારી દીક્ષાનું વિધાન. ૩૦. દીક્ષાદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા વિષય શુભઉપયોગરૂપ દીક્ષા સાક્ષાત્ મોક્ષનું કારણ નથી, એ પ્રમાણે કહીને શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ બંને સમાન રીતે મોક્ષફળસાધક નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. ધ્યાનને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા અધ્યાત્મયોગનો અને ભાવનાયોગનો અસ્વીકાર કરાય તો વૃત્તિક્ષયને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા શુદ્ધઉપયોગરૂપ ધ્યાનના પણ અસ્વીકારની આપત્તિ. ૭૩-૭૫ સંયમની સર્વ ઉચિત આચરણારૂપ વ્યવહારમાં પણ મોહના ઉન્મૂલનને અનુકૂળ ત્રણેય યોગોના સુદૃઢ વ્યાપારરૂપ ધ્યાનનો અનપાય. Jain Education International For Private & Personal Use Only પાના ન ૩૬-૭૩ 26-56 ૭૯-૮૩ ૮૩-૮૯ ૮૯-૯૪ ૯૫-૯૮ www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy