SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૮. ૧૯. દીક્ષાઢાત્રિશિકા/અનુક્રમણિકા શ્લિોક ને વિષય ના શકાય છે આ પાના ન ૧૨-૧૩-૧૪. સાધુભગવંતના માસાદિ પર્યાયોની ગણનાનું સ્વરૂપ. ૩૯-૪૩ ૧૫. સદનુષ્ઠાનના સેવનથી પૂર્વ પૂર્વ કરતાં અધિક | અધિક ઉપશમભાવને પ્રાપ્ત કરતા સાધુભગવંતને મનાક, પ્રકર્ષથી અને નિશ્ચયથી કાયાનું પીડન. ૪૩-૪૫ ૧૬. |ઉપશમભાવની વૃદ્ધિ માટે દુષ્કર કાર્ય કરનારા સાધુનું સ્વરૂપ. ૪૫-૪૭ ૧૭. બાહ્ય શત્રુ સાથે યુદ્ધથી વ્યાવૃત્ત થઈને અંતરંગ | શત્રુભૂત દેહ સાથે દીક્ષાની પરિણતિવાળા બુદ્ધિમાન પુરુષોનું યુદ્ધ. ૪૮-૪૯ (i) આત્મા માટે શરીર કઈ રીતે વૈરી છે, તેનું સ્વરૂપ. ૪૯-૫૦ | (ii) શરીરનું પાલન એ સર્પનું લાલન. ૪૯-૫૦ તત્ત્વથી જેમને શરીરનો અનુરાગ ગયો નથી, તેમનો એકાકીભાવ પણ ક્રોધાદિ નિયત. ૫૧-પર શરીરના અનુરાગ વગર સાધુને ભિક્ષાટનાદિ કઈ રીતે હોય ? એ પ્રકારની શંકાનું સમાધાન. પ૩-પપ ૨૧. સસંગપ્રતિપત્તિ અને અસંગપ્રતિપત્તિનું સ્વરૂપ. પપ-પ૭ તત્ત્વજ્ઞાનથી અનુગત એવી દીક્ષાથી સંગની વાસનાનો નાશ. પપ-પ૭ ૨૩. તત્ત્વજ્ઞાનથી યુક્ત દીક્ષા અસંગભાવનું કારણ હોવાથી ત્રસ અને સ્થાવર સર્વ જીવોમાં સમપરિણામવાળા સાધુને સામાયિકરૂપ દીક્ષાનું કથન.| ૫૮-૬૦ સામાયિકસ્વરૂપ દીક્ષામાં બાહ્યપદાર્થોમાં અરતિ અને ઈષ્ટ પદાર્થોમાં આનંદનો અનવકાશ. ૫૮-૬૦ ૨૫. (i) મોહના સંશ્લેષ વગર આત્માના શુદ્ધભાવોને સ્કુરણ કરવાના કારણભૂત શુદ્ધઉપયોગરૂપ દીક્ષા. (ii) આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં પણ શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો વાસનારૂપે અવ્યુચ્છેદ. | ક0-૬૫ ૨૬. | શુદ્ધઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું કારણ છે અને ૨૨. ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy