________________
૧૪
ભિક્ષુદ્રાસિંશિકા/બ્લોક-૭ પ્રતિમસ્થિત =પ્રતિમામાં રહેલ મ=ભયોથી અર્થાત્ ભયોના કારણોથી ન વિમતિ=ભય પામતા નથી, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. IIકા શ્લોકાર્થ :
જે સાધુ મહાત્મા ઇંદ્રિયોને કંટક જેવા આક્રોશાદિને સહન કરે છે, અને સ્મશાનમાં પ્રતિમામાં રહેલ છતાં ભયના કારણોથી ભય પામતા નથી, તે ભાવભિક્ષુ છે. IIછો. ટીકા -
आक्रोशादीनिति-आक्रोशादीन् आक्रोशप्रहारतर्जनान्, ग्रामकण्टकान् ग्रामाणामिन्द्रियाणां कण्टकवद् दुःखहेतुत्वात् ।।७।। ટીકાર્ય :
કાશવીન .... સેતુત્વાર્ ગ્રામકંટક=ઈદ્રિયોને કંટક જેવા, આક્રોશાહિદને= આક્રોશ, પ્રહર, તર્જનને, જેઓ સહન કરે છે, તેઓ ભાવભિક્ષ છે, એમ અત્રય છે.
આક્રોશને ગ્રામકંટક જેવા કેમ કહ્યા ? તેથી કહે છે – ગ્રામનેeઇંદ્રિયોને કંટકની જેમ દુઃખતું હેતુપણું હોવાથી આક્રોશાદિને ગ્રામકંટક કહેલ છે. Iકા ભાવાર્થ - (૧૬) ઇંદ્રિયોને કંટક જેવા આક્રોશાદિને સહન કરનારા ભાવભિક્ષુ -
દ્રવ્યન્દ્રિયો પુલાત્મક છે અને ભાવેન્દ્રિયો તે તે દ્રવ્યન્દ્રિયોથી થતા બોધરૂપ છે. કોઈ વ્યક્તિ આક્રોશ કરે ત્યારે તે આક્રોશનાં વચનો શ્રોત્રેન્દ્રિયથી બોધરૂપે પરિણમન પામે છે, તે બોધ ભાવેન્દ્રિયરૂપ છે. તેની જેમ સર્વ ઇંદ્રિયોથી થતો બોધ ભાવેન્દ્રિયરૂપ છે.
કોઈ વ્યક્તિ આક્રોશ કરે ત્યારે સામાન્યથી તે આક્રોશનાં વચનો સાંભળનારને કંટકની જેમ દુઃખના હેતુ બને છે અર્થાત્ તે શ્રોત્રેન્દ્રિયથી થયેલો બોધ દુઃખરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org