________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫
ભૂતોમાં પુરુષના અપવર્ગસંપાદનની શક્તિ છે, તે પાંચ ભૂતોનું અર્થવત્ત્વ છે=પાંચ ભૂતોનું પ્રયોજન છે.
તેવુ . મતિ, તેઓમાં=પાંચ ભૂતોની સ્કૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અર્થવત્ત્વરૂપ અવસ્થાવિશેષ બતાવી તેમાં, ક્રમથી દરેક અવસ્થામાં સંયમ ક૨વાથી ભૂતજય થાય છે.
પાંચ ભૂતોની સ્થૂલાદિ પાંચ અવસ્થાવિશેષમાં સંયમ ક૨વાથી શું પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરે છે
.....
--
कृतैतत् મવન્તીત્યર્થઃ, કર્યો છે આમાં સંયમ જેમણે એવા યોગીને=કર્યો છે સ્થૂલાદિમાં સંયમ જેમણે એવા યોગીને, વાછરડાને અનુસરનારી ગાયની જેમ સંકલ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થાય છે=યોગીના સંકલ્પને અનુસરતારી ભૂતપ્રકૃતિઓ થાય છે, એ પ્રકારે અર્થ છે.
૭૧
તવુતમ્ - તે=સ્થૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે તે પાતંજલયોગસૂત્ર-૩/૪૪માં કહેવાયું છે –
“સ્થૂળ ભૂતનય:” કૃતિ । “સ્થૂલમાં, સ્વરૂપમાં, સૂક્ષ્મમાં, અન્વયમાં અને અર્થવત્ત્વમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે.”
કૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
પાંચ ભૂતના જયથી અણિમાદિ થાય છે તે બતાવે છે
--
अस्मात्
અળિમાવિમ્ । આનાથીભૂતજયથી, અણિમાદિ થાય છે. (૧) અણિમા, (૨) ગરિમા, (૩) લધિમા, (૪) મહિમા, (૫) પ્રાકામ્ય, (૬) ઇશિત્વ, (૭) વશિત્વ અને (૮) યત્રકામાવસાયિત્વ એ પ્રમાણે અણિમાદિ (આઠ) થાય છે.
Jain Education International
તંત્ર ..... નયનમ્, ત્યાં=અણિમાદિ આઠમાં, (૧) પરમાણુરૂપતાની પ્રાપ્તિ અણિમા છે.
(૨) વજની જેમ ગુરુપણાની પ્રાપ્તિ ગરિમા છે.
(૩) તૂલપિંડની જેમ લઘુપણાની પ્રાપ્તિ લઘિમા છે.
(૪) મહત્ત્વની પ્રાપ્તિ=અંગુલના અગ્રભાગથી ચંદ્રાદિના સ્પર્શની યોગ્યતા મહિમા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org