________________
૭૦.
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ટીકાર્ય :
પૂનાલીનિ. વિશેષરૂપાિ પાંચ ભૂતોની સ્કૂલાદિ પાંચ અવસ્થાવિશેષરૂપ છે=(૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવસ્વરૂપ અવસ્થાવિશેષરૂપ છે.
તત્ર ..... રૂપ, તેમાંeભૂતોની પાંચ અવસ્થાવિશેષમાં, (૧) ભૂતોનું પરિદૃશ્યમાન એવું વિશિષ્ટ આકારવત્વ=ભૂતોનું દેખાતું વિશિષ્ટ આકારપણું,
સ્કૂલરૂપ છે.
સ્વરૂ ર » અવશાનનક્ષમ, (૨) અને પૃથિવી આદિ પાંચ ભૂતોનું કર્કશતા, સ્નેહ, ઉષ્ણ, પ્રેરણા અને અવકાશદાનરૂપ સ્વરૂપ છે (૧) પૃથિવીનું કર્કશતા, (૨) જલનું સ્નેહ, (૩) તેજનું ઉષ્ણ, (૪) વાયુનું પ્રેરણા અને (૫) આકાશનું અવકાશદાનસ્વરૂપ છે.
સૂí ૨ ..... તનાત્રણ, (૩) અને યથાક્રમ ભૂતોના કારણપણા વડે વ્યવસ્થિત ગંધાદિ તત્માત્રા સૂક્ષ્મ છે= (૧) પૃથિવીનું કારણ ગંધતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૨) જલનું કારણ રસતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૩) અગ્નિનું કારણ રૂપતભાત્રા હોવાથી સૂક્ષ્મ છે, (૪) વાયુનું કારણ સ્પર્શતત્માત્રા હોવાથી સૂક્ષ્મ છે અને (૫) આકાશનું કારણ શબ્દતન્માત્રા હોવાથી સૂક્ષ્મ છે. ગયા ... ૩૫ત્તસ્થાન, (૪) પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી સર્વત્ર જ દેખાતા ગુણો=પાંચ ભૂતોમાં દેખાતા ગુણો, અવય છે.
અર્થવન્દ્ર ર. શવિત્તપમ (૫) અને અર્થવસ્વ તે જ ગુણોમાં=પાંચ ભૂતોમાં રહેલા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂ૫પણાથી પ્રાપ્ત થતા એવા તે જ ગુણોમાં, પુરુષના ભોગ અને પુરુષની અપવર્ગસંપાદશક્તિરૂપ અર્થવત્વ છે અર્થાત્ પુરુષમાં જ્યારે અવિવેકખ્યાતિપૂર્વક પાંચ ભૂતોનો સંયોગ વર્તે છે ત્યારે તે પાંચ ભૂતોમાં પુરુષના ભોગસંપાદનની શક્તિ છે, અને જ્યારે વિવેકખ્યાતિપૂર્વક તે ભૂતોથી યોગીનું ચિત્ત તિવર્તન પામે છે, ત્યારે તે પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org