________________
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/બ્લોક-૧૪
ઉપ सकाशात् प्रकाशस्य शुद्धसत्त्वलक्षणस्य यदावरणं क्लेशकर्मादि तत्क्षयो भवति, सर्वे चित्तमलाः क्षीयन्त इति यावत्, तदुक्तं - “बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः પ્રારાવરક્ષય:” [૩-૪૩] રૂતિ વારા ટીકાર્ય :
વાય: ..... અચ્છતીર્થ, પાંચ ભૌતિક શરીર-પાંચ ભૂતોથી બનેલું શરીર કાય છે, અને પૂર્વે કહેલું=શ્લોક-૧૩માં કહેલું, શબ્દતાત્માત્રાથી ઉત્પન્ન થયેલું આકાશ છે. તે બેમાં કાય અને આકાશમાં, તેનાથી=અવકાશદાનના સંબંધના સંયમથી, (અ) લઘુ એવા તુલની=ની સાથે, સમાપતિથી= લઘુભૂત એવા રૂમાં તન્મયભાવરૂપ સમાપતિથી, પ્રાપ્ત અત્યંતર લઘુભાવપણાને કારણે=શરીરની અંદર લઘુભાવ થવાને કારણે, આકાશમાં ગતિ થાય છે. કહેવાયેલા સંયમવાળા યોગી પ્રથમ પોતાની રુચિ પ્રમાણે જલમાં સંચાર કરતા ક્રમથી ઊર્ણનાભના તંતુજાલથી કરોળીયાના તંતુજાલથી, સંચાર કરતા અને સૂર્યનાં કિરણો વડે વિહરતા ઈચ્છા પ્રમાણે આકાશમાં જાય છે, એ પ્રમાણે અર્થ જાણવો.
તલુવતમ્ - તે કાય અને આકાશમાં અવકાશદાન સંબંધના સંયમથી અને લઘુતૂલમાં સમાપતિથી આકાશમાં ગતિ થાય છે તે, પાતંજલ યોગસૂત્ર૩/૪રમાં કહેવાયું છે –
“વાશિયો ..... માળાશ મિનY” | “કાય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી અને લઘુતૂલની સમાપત્તિ કરીને=લઘુભૂત એવા રૂની સાથે સમાપત્તિ કરીને, આકાશમાં ગમન થાય છે.”
મહાવિદેહાથી પ્રકાશ આવરણનો ક્ષય થાય છે, તે સ્પષ્ટ કરે છે. તેમાં પ્રથમ મહાવિદેહા શું છે ? તે બતાવે છે –
શરીરન્.. વિસામત્િ, શરીરમાં નિરપેક્ષપણાને કારણે શરીરથી બાહ્ય જે મનોવૃત્તિ શરીરથી બહિર હું એ પ્રકારની જે મનોવૃત્તિ, તે મહાવિદેહા કહેવાય છે; કેમ કે શરીરના અહંકારનો વિગમ છે.
અહીં પ્રશ્ન થાય કે શરીરના અહંકારના વિગમને કારણે થયેલી જે મનોવૃત્તિ છે, તેને મહાવિદેહા=મહાન વિગમન થયો છે દેહનો અહંકાર જેમાંથી એવી મનોવૃત્તિરૂપ મહાવિદેહા, કેમ કહેવાય ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org