________________
Go
યોગમાયાભ્યદ્વાત્રિશિકા/બ્લોક-૧૨/૧૩ થાય છે, અને સમાધિના વશથી યોગીને ચિત્તના પ્રચારનું જ્ઞાન થાય છે અર્થાત્ પોતાનું ચિત્ત અને પરનું ચિત્ત આ ચિત્તવા નાડીથી વહન થાય છે, અને તે ચિત્તવહા નાડી રસવડા અને પ્રાણવા નાડીઓથી વિલક્ષણ છે. એ પ્રકારનું જ્ઞાન થવાને કારણે યોગીનું ચિત્ત જગતના તમામ શરીરોમાં પ્રવેશ પામે છે; અને પરશરીરમાં પ્રવેશ પામેલું એવું તે યોગીનું ચિત્ત જે શરીરની ઇન્દ્રિયોને અનુસરે છે, તે શરીરથી તે યોગી સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે અર્થાત્ જેમ પોતાના શરીરથી ભોગાદિ કરી શકે છે, તેમ જે શરીરની ઇન્દ્રિયોને અનુસરે છે તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કરી શકે છે.
યોગી જે શરીરની ઇન્દ્રિયોને અનુસરે છે, તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કેમ કરી શકે છે ? તેથી કહે છે – | ચિત્ત અને પુરુષ બંને વ્યાપક છે, અને ભોગના સંકોચનું કારણ કર્મ હતું, તેથી નિયત શરીરમાં રહીને સંસારી જીવો ભોગ કરી શકે છે, અને તે ભોગના સંકોચનું કારણ એવું કર્મ સમાધિથી દૂર થયું, તેથી ચિત્ત અને પુરુષ બંને શરીરના બંધનથી સ્વતંત્ર થયા, તેથી યોગીનો આત્મા અને યોગીનું ચિત્ત સર્વ શરીરો સાથે સંબંધવાળું થયું. માટે સર્વત્ર તે યોગીને ભોગની નિષ્પત્તિ થઈ શકે છે. I૧દા અવતારણિકા :
પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ત્રણ માહાભ્યો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક :
समानस्य जयाद्धामोदानस्याबाद्यसङ्गता ।
दिव्यं श्रोत्रं पुनः श्रोत्रव्योम्नोः सम्बन्धसंयमात् ।।१३।। અન્વયાર્થ:
સમાનચાવત્ થા=સમાન વાયુના જયથી ધામ-તેજ થાય છે, કાની (ગ) સવારિ વાતા=ઉદાન વાયુના જયથી પાણી આદિ સાથે અસંગતા=અપ્રતિરુદ્ધતા, થાય છે, પુનઃ વળી શ્રોત્રવ્યોઃ સન્ધન્યસંગમા—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org