________________
૫૮
- યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૧૨ भोगसंकोचकारणं कर्माभूत्, तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वान्तत्र्यात्सर्वत्रैव भोगनिष्पत्तिरिति, तदुक्तं - "बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य પરશરીર વેરા:(પરરી પ્રવેશ:)” તિ [૩-૩૮] પારા ટીકાર્ય :
વ્યવેત્તાત્ .... વ્યક્તિ, વ્યાપકપણું હોવાથીઆત્મા અને ચિત્તનું વ્યાપકપણું હોવાથી, નિયત કર્મના વશથી જ, ભોગ્ય-ભોક્તાભાવથી શરીર અંતર્ગત એવા આત્મા અને ચિત્તનું જે સંવેદન થાય છે, તે શરીરબંધ, એ પ્રમાણે કહેવાય છે.
તો (તસ્ત્ર) . મોનિષ્પત્તિપિતિ, તે બંધનું શરીરબંધનું, જે ધર્મ અને અધર્મ નામનું કર્મ જે કારણ (છે), તેના શૈથિલ્યથી શરીરબંધનું કારણ પુણ્ય-પાપ કર્મ છે તેના શિથિલપણાથી, અને પ્રચારના ચિતના હૃદયપ્રદેશથી ઈન્દ્રિય દ્વારા વિષયાભિમુખપણાથી પ્રસરના, વેદનથી=જ્ઞાનથી અર્થાત આ ચિત્તને વહન કરનારી નાડી આના દ્વારા ચિત્તને વહન કરે છે આ રસ અને પ્રાણને વહન કરનારી નાડીઓથી વિલક્ષણ છે, એ પ્રકારે સ્વ-પર શરીરના સંચારના પરિચ્છેદથી=જ્ઞાનથી, યોગને સેવનારા=યોગના આરાધકતા, ચિતનું પરપુરમાં મરેલા કે જીવતા એવા પરશરીરમાં, પ્રવેશ થાય છે, અને પરશરીરમાં પ્રવેશ પામતું ચિત્ત મધુરાજને જેમ મક્ષિકા અનુસરે છે, તેમ ઈન્દ્રિયોને અનુસરે છે. તેથી પરશરીરમાં પ્રવેશ પામેલા યોગી સ્વશરીરની જેમ તેનાથી પરશરીરથી, વ્યવહાર કરે છે, જે કારણથી વ્યાપક એવા ચિત-પુરુષનું ભોગના સંકોચનું કારણ કર્મ હતું તે જો સમાધિ દ્વારા ક્ષિપ્ત થાય=દૂર થાય, તો સ્વતંત્રપણાથી–ચિત અને પુરુષના સંકોચનું કારણ કર્મ જવાથી સ્વતંત્ર થયેલા એવા ચિત્ત અને પુરુષથી, સર્વત્ર જ ભોગની લિપતિ છે=સર્વ શરીરથી ભોગની લિપત્તિ છે.
ત્તિ શબ્દ ટીકાતા કથનની સમાપ્તિસૂચક છે. તલુવતમ્ - તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે પાતંજલ યોગસૂત્ર૩/૩૮માં કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org