________________
પર
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૧ विघ्ना हर्षविस्मयादिकरणेन तच्छिथिलीकरणात्, व्युत्थाने-व्यवहारदशायां च समाध्युत्साहजननाद्विशिष्टफलदायकत्वाच्च सिद्धयः, यत उक्तं – “ते સમાધાવુપસ વ્યસ્થાને સિદ્ધય:” [૩-૩૭] ૨૨ ટીકાર્ય :
તતઃ.... મવત્તિ, તેનાથી=શ્લોક-૧૦માં કહ્યું એ રૂપ સ્વાર્થસંયમ નામના અભ્યાસ કરાતા એવા પુરુષસંયમથી (૧) પૂર્વમાં કહેલું પ્રાભિજ્ઞાન શ્લોક૧૦માં કહેલું પ્રતિભજ્ઞાન થાય છે, જેના અનુભવથી સૂક્ષ્માદિ અર્થને યોગી જુએ છે સૂક્ષ્મ=પરમાણુ આદિ, વ્યવહિત=ભૂમિની અંદર રહેલા નિધાનાદિ, વિપ્રકૃષ્ટ મેરુના અપર પાર્શ્વવર્તી રસાયનાદિ અર્થોને યોગી જુએ છે.
(૨) શ્રાવણ શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાન, પ્રકૃષ્ટ એવા જેનાથી=સ્વાર્થસંયમથી થનારા પ્રકૃષ્ટ એવા શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાનથી, દિવ્ય શબ્દને યોગી જાણે છે. (૩) વેદના=સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન. વેદનાનો અર્થ સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો ? તેથી કહે છે –
આના વડે વેદના થાય છે=સ્પર્શેન્દ્રિયથી વેદના થાય છે એથી કરીને, વેદના સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન છે, એ પ્રમાણે અવય છે. તાંત્રિકી સંજ્ઞાથીપાતંજલદર્શનની શાસ્ત્રીય સંજ્ઞાથી, વ્યવહાર કરાય છે. જેના પ્રકર્ષથી સ્વાર્થસંયમને કારણે થનારા સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્ય સ્પર્શવિષયક જ્ઞાન થાય છે.
(૪) આદર્શ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન. આદર્શનો અર્થ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો, તે સ્પષ્ટ કરે છે -- આના દ્વારા=ચક્ષુરિન્દ્રિય દ્વારા, ગા=સમન્ના ચારે બાજુથી, રૂપ દેખાય છે=અનુભવાય છે, જેથી કરીને આદર્શ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમને કારણે થનારા ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્યરૂપનું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org