________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦
૪૫
ज्ञातृज्ञेययोः કૃત્તિ માવઃ, જ્ઞાતા અને જ્ઞેયનો અત્યંત વિરોધ હોવાથી
'
જ્ઞાતા એવા પુરુષને જ્ઞેય સ્વીકારી શકાય નહિ, એ પ્રકારે ભાવ છે.
.....
તવુક્તમ્ - તે=શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૫માં કહેવાયું છે –
“સત્ત્વપુરુષયોઃ પુરુષજ્ઞાન” કૃતિ।। અત્યંત અસંકીર્ણ એવા સત્ત્વ અને પુરુષના=બુદ્ધિ અને આત્માના, પ્રત્યયનો અવિશેષથી=પ્રતીતિના અભેદથી, ભોગ છે. પરાર્થથી અન્ય સ્વાર્થમાં=ભોગરૂપ પરાર્થથી અન્ય એવા સ્વાર્થમાં=આત્માના સ્વરૂપમાત્ર આલંબનવાળા પરિત્યક્ત અહંકારવાળા એવા સત્ત્વમાં ચિાયાની સંક્રાંતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે.”
*****
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૦।।
* અહીં રાજમાર્તંડ ટીકા પ્રમાણે આ મુજબ પાતંજલસૂત્ર-૩/૩૫ છે “सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषाद् भोगः परार्थान्यस्वार्थसंयमात्पुरुषज्ञानम्”
!13/3||
પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રાજમાર્તંડ સૂત્ર અને ટીકા મુજબ પ્રસ્તુત શ્લોકની ટીકાનો અર્થ કરેલ છે.
ભાવાર્થ:
પાતંજલ મત પ્રમાણે યોગનાં ત્રણ માહાત્મ્યો :
પતંજલિઋષિએ કહેલાં શ્લોક-૯ સુધીમાં સોળ પ્રકારનાં યોગનાં માહાત્મ્યો બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાત્મ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે
--
(૧૭) પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ :
-
પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિત્ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરવા અર્થે પ્રાતિભજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, તે બતાવવા માટે પ્રતિભાનું સ્વરૂપ બતાવે છે -
નિમિત્તની અપેક્ષા વગરનું મનોમાત્રજન્ય વિસંવાદ વગરનું શીઘ્ર ઉત્પન્ન થતું જ્ઞાન પ્રતિભા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org