________________
૪૪
યોગમાહાભ્યદ્વાઝિશિકા/શ્લોક-૧૦ તારકજ્ઞાનથી, સર્વત =સર્વ ઠેકાણે, સંવિજ્ઞાન, થાય છે અર્થાત્ સંયમાંતર અનપેક્ષ=અન્ય સંયમથી નિરપેક્ષ સર્વ જાણે છે; કેમ કે “પ્રતિભથી સર્વ જાણે છે” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૩/૩૩નું વચન છે.
તથા .... મતિ અને હૃદયમાં=શરીરના પ્રદેશવિશેષરૂપ નીચા મુખવાળા સ્વલ્પ પુંડરીક આકારવાળા એવા હદયમાં, સંયમ કરવાથી ચિત્તની સંપિત્=સ્વચિતગત વાસના અને પરિચિત્તગત રાગાદિનું જ્ઞાન થાય છે.
તહુવતમ્ - તે શ્લોકના દ્વિતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૩૪માં કહેવાયું છે – “ વિનંવિ” | હદયમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત્ થાય છે.
પાતંજલયોગસૂત્ર-૩/૩૪માં ૩/રકમાંથી ‘સંયમ'ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. પરર્થાત્ ભવતિ, પરાર્થક એવા ભોગથી=સત્ત્વના સ્વાર્થ નિરપેક્ષથી સ્વભિન્ન એવા પુરુષઅર્થક ભોગથી=સત્ત્વપુરુષ અભેદ અધ્યવસાય સ્વરૂપ સત્ત્વના જ સુખ-દુઃખના કર્તુત્વઅભિમાનરૂપ ભોગથી, ભિન્ન એવા સ્વાર્થમાંગ સ્વરૂપમાત્ર આલંબનવાળા પરિત્યક્ત અહંકારવાળા એવા સત્વમાં ચિત્ છાયાની સંક્રાંતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્દ થાય
છે.
કવિછાયાન્તો પછી ટીકામાં મૂળશ્લોક મુજબ સંયમત: પાઠ હોવો જોઈએ.
સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ થાય છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે --
વંભૂત . યત્વીપ, સત્વનિષ્ઠ=બુદ્ધિનિષ્ઠ, આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું પુરુષના આલંબનવાળું જ્ઞાન, પુરુષ જાણે છે.
વળી જ્ઞાતા એવો પુરુષ જ્ઞાનના વિષયભાવને પામતો નથી; કેમ કે યત્વની આપત્તિ છે=જો પુરુષ જ્ઞાનના વિષયભાવને પામે તો પુરુષને શેયપણાની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે પુરુષને શેય સ્વીકારીએ તો શું વાંધો છે? તેથી કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org