________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/મ્લોક-૯
તનુાં - તે=શ્લોકના પ્રથમ પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૦માં કહેવાયું છે.
૪૦
"कण्ठकूपे નિવૃત્તિઃ” । “કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા-પિપાસાની નિવૃત્તિ થાય છે.”
*****
* આ પાતંજલયોગસૂત્ર-૩/૩૦માં ૩/૨૬માંથી‘સંયમાત્'ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. कूर्मनाड्यां ..... સિદ્ધે:, કૂર્મનાડીમાં=કંઠકૂપની નીચે રહેલી કૂર્મનાડીમાં, સંયમ કરવાથી અચાપલ થાય છે; કેમ કે મનની સ્થિરતાની સિદ્ધિ છે. तदुक्तं તે=શ્લોકના દ્વિતીય પાદમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર૩/૩૧માં કહેવાયું છે.
"कूर्मनाड्यां થૈર્યમ્” કૃતિ । “સૂર્યનાડીમાં સંયમ કરવાથી સ્વૈર્ય થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
* આ પાતંજલયોગસૂત્ર-૩|૩૧માં ૩૨૬માંથી ‘સંયમની અનુવૃત્તિ ગ્રહણ
કરવી.
1
મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન કહેવાયું છે, એ પ્રકારના શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરતાં મૂર્ધજ્યોતિનો અર્થ કરે છે.
મૂર્ધન્યોતિઃ...... પ્રીતિતમ્, ગૃહની અંદર રહેલા મણિની કુંચિત આકારવાળા પ્રદેશમાં અર્થાત્ ઘરની દિવાલથી નિયંત્રિત પ્રદેશમાં, પ્રભાની જેમ હૃદયમાં જ રહેલો એવો સાત્ત્વિક પ્રકાશ બ્રહ્મરંધ્રમાં સંપિડિતપણાને ભજતો મૂર્ધજ્યોતિ કહેવાય, અને તેમાં=મૂર્ધજ્યોતિમાં, સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન કહેવાયું છે.
* ટીકામાં લુમ્બિાવો પ્રવેશે પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્ર-૩/૩૨ની રાજમાર્તંડ ટીકા મુજબ ગ્ધિતાારે પ્રવેશે પાઠ સંગત જણાય છે. તેથી અમે તે મુજબ અર્થ કરેલ છે.
સિદ્ધોના દર્શનનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે
-
द्यावापृथिव्योः કૃતિ ભાવઃ, સ્વર્ગ અને પૃથ્વીના અંતરાલવર્તી એવા જે દિવ્ય પુરુષો છે, તેઓને તદાન=મૂર્ધજ્યોતિમાં સંયમ કરનાર પુરુષ, જુએ છે અને તેઓની સાથે=દિવ્ય પુરુષોની સાથે આ પુરુષ=મૂર્ધજ્યોતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org