________________
૨૯
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૯ કંઠપ્રદેશથી નીચે રહેલી કૂર્મનાડીમાં, સંયમ કરવાથી અચપલતા=સ્થિરતા, થાય છે. ર=અને મૂર્ધન્યોતિષ (સંયમ)=મૂર્ધયોતિમાં સંયમ કરવાથી સિદ્ધોનું સિદ્ધ પુરુષોનું, દર્શન કહેવાયેલું છે. શ્લોકાર્ચ -
કંઠપ્રદેશમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાનો વ્યય થાય છે, કૂર્મનાડીમાં સંયમ કરવાથી અચપલતા થાય છે અને મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન કહેવાયેલું છે. IIII.
આ શ્લોકના પ્રથમ, દ્વિતીયપાદમાં અને શ્લોકના ઉત્તરાર્ધમાં શ્લોક-૭માંથી સંયમન્ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. ટીકા :
क्षुदिति-कण्ठे गले कूप इव कूपो गर्ताकारः प्रदेशस्तत्र संयमात् क्षुत्तृषोळयो भवति, घण्टिकास्त्रोतःप्लावनात्तृप्तिसिद्धेः, तदुक्तं - “कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः" [३-३०] । कूर्मनाड्यां कण्ठेकूपस्याधस्ताद्वर्तमानायां संयमादचापलं भवति, મનઃ સ્થસિદ્ધ, તેવુ - “કૂર્મનાક્યાં યમ્” [૩-૩] તિા મૂર્ધન્યોતિર્નામ गृहाभ्यन्तरस्य मणेः प्रसरन्ती प्रभेव कुम्भिकादौ प्रदेशे(कुञ्चिताकारे प्रदेशे), हदयस्थ एव सात्त्विकः प्रकाशो ब्रह्मरन्ध्रे संपण्डितत्वं भजन्, तत्र संयमाच्च सिद्धानां दर्शनं प्रकीर्तितं, द्यावापृथिव्योरन्तरालवर्तिनो ये दिव्यपुरुषास्तानेतद्वान् पश्यति, तैश्चायं संभाष्यत(संभाषत) इति भावः, तदुक्तं - "मूर्धज्योतिषि सिद्धदर्शनम्" [૩-૩૨] પારા ટીકાર્ય :
પડે ... મતિ, કંઠમાં-ગળામાં કૂપ જેવો કૂપ-ગર્તાકાર પ્રદેશ તે કંઠકૂપ, તેમાં કંઠપ્રદેશમાં સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય થાય છે.
કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાનો વ્યય કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે --
દા. તૃપ્તિસદ્ધ, ઘંટિકામાંથી ઝરતા સ્ત્રોતના પ્લાનથી તૃપ્તિની સિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org