________________
૩૭
યોગમાહાભ્યદ્વાબિંશિકા/શ્લોક-૮ “વન્દ્ર ... જ્ઞાનમ્” | ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન થાય છે.
- આ પાતંજલ યોગસૂત્ર-૩/૨૭માં ૩૨૬માંથી સંયમપત્ની અનુવૃત્તિ ગ્રહણ કરવી.
ધ્રુવે ... યાસ્થત તિ, અને ધ્રુવમાં જ્યોતિષના પ્રધાન એવા નિશ્ચલમાં અર્થાત્ ધ્રુવતારામાં, સંયમ કરવાથી તેની ગતિeતારાઓની નિયત દેશકાલગમતરૂપ ક્રિયાની ગતિ જ્ઞાન, થાય છે અર્થાત્ આ તારો આટલા કાળથી આ રાશિને અને આ ક્ષેત્રને પામશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. રૂતિ શબ્દ રૂä થી યાતિ સુધીના કથનની સમાપ્તિસૂચક છે.
તદુઉત્તમ્ - તે શ્લોકના તૃતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૮માં કહેવાયું છે.
“ધ્રુવે ... જ્ઞાનમ્” | ધ્રુવ તારામાં સંયમ કરવાથી તેઓની ગતિનું જ્ઞાન= તારાઓની ગતિનું જ્ઞાન, થાય છે.
જ આ પાતંજલયોગસૂત્ર-૩/૨૮માં ૩૨૬માંથી “સંયમપત્ની અનુવૃત્તિ ગ્રહણ કરવી.
નામિર .. મતિ, નાભિચક્રમાં શરીરના મધ્યવર્તી સમગ્ર અંગના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં, સંયમ કરવાથી, શરીરના-કાયાના, બૃહની=રસ, મલ, નાડી આદિના સ્થાનકી, ગતિ-જ્ઞાન, થાય છે.
તકુત્તમ્ - તે શ્લોકના ચોથા પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૯માં કહેવાયું છે –
“નામ ..... નમ્” || નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યુહનું જ્ઞાન થાય છે. ૧૮.
આ પાતંજલયોગસૂત્ર-૩/૨૯માં ૩/રકમાંથી ‘સંચમા ની અનુવૃત્તિ ગ્રહણ કરવી. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો -
પતંજલિઋષિએ કહેલાં શ્લોક-૭ અને શ્લોક-૭ની ટીકા સુધીમાં યોગનાં નવ માહાભ્ય બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ચાર પ્રકારનાં યોગનાં માહાભ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org