________________
રૂપ
યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૮ અન્વયાર્થ -
જૂર્વે ર (સંયતિ) ભુવનસાનઅને સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે વિથ (સંયમ) તારા ભૂદે તિઃ=વિધુમાં ચંદ્રમાં, સંયમ કરવાથી તારાબૃહવિષયક ગતિ=જ્ઞાન, થાય છે. ધ્રુવે ૨ (સંયતિ) તક્તિ =અને ધ્રુવમાંaધ્રુવ તારામાં સંયમ કરવાથી તેની ગતિનું તારાઓના ગમતનું, જ્ઞાન થાય છે. નામ (સંયમત) વર્ણન: ચૂદસ્થતિ =નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરના બૃહની ગતિ જ્ઞાન, થાય છે. liટા શ્લોકાર્ચ -
સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૃહવિષયક જ્ઞાન થાય છે. ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓના ગમનનું જ્ઞાન થાય છે. નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરના બૃહનું જ્ઞાન થાય છે. દા. આ શ્લોકના પ્રથમ પાદમાં શ્લોક-૭માંથી “સંયમ ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે.
શ્લોકના દ્વિતીય પાદમાં પણ શ્લોક-૭માંથી “સંયમની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે.
શ્લોકના તૃતીયપાદમાં પણ શ્લોક-૭માંથી “સંયમની, અને પ્રસ્તુત શ્લોકના દ્વિતીય પાદમાંથી તિઃ'ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે.
શ્લોકના ચતુર્થ પાદમાં પણ શ્લોક-૭માંથી ‘સંઘમ'ની, અને પ્રસ્તુત શ્લોકના દ્વિતીય પાદમાંથી “તિઃ'ની અનુવૃત્તિ ગ્રહણ કરેલ છે. ટકા - - सूर्ये चेति-सूर्ये च प्रकाशमये संयमाद् भुवनानां सप्तानां लोकानां, ज्ञानं भवति, तदुक्तं - "भुवनज्ञानं सूर्ये संयमात्" [३-२६] । ताराव्यूहे ज्योतिषां विशिष्टसंनिवेशे संयमाद् विधौ-चन्द्रे, (विधौ-चन्द्रे, संयमात् ताराव्युहे-ज्योतिषां विशिष्टसंनिवेशे,) गतिर्ज्ञानं भवति, सूर्याहततेजस्कतया ताराणां सूर्यसंयमात् तद् ज्ञानं न शक्नोति भवितुमिति पृथगयमुपायोऽभिहितः, तदुक्तं - “चन्द्रे ताराव्यूहज्ञानं” [३-२७] । ध्रुवे च निश्चले ज्योतिषां प्रधाने संयमात् तासां ताराणां गतेर्नियतदेशकालगमनक्रियाया गतिर्भवति, इयं तारा इयता कालेन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org