________________
૩૦
યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૭ અર્થાત્ પ્રકાશવાળી પ્રવૃતિના જીવનો રાગાદિથી અનાકુળ એવો સાત્વિક પ્રકાશ તેના ઉપર ચિત્તને સ્થાપન કરવારૂપ જ્યોતિષવાળી પ્રવૃત્તિના, સાત્વિક પ્રકાશના પ્રસરનો વિષયોમાં સંન્યાસ કરવાથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન પણ જાણવું અર્થાત્ સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન પણ થાય છે, એ પ્રમાણે જાણવું કેમ કે અંતઃકરણ સહિત ઇન્દ્રિયોની પ્રશક્તિપણાની=પ્રકૃષ્ટ શક્તિપણાની, પ્રાપ્તિ છે.
તલુવતમ્ - તે=પર્વ થી દ્રષ્ટવ્ય સુધી કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૨૫માં કહેવાયું છે.
“પ્રવૃન્યા ...... જ્ઞાનમ્” તિ “પ્રવૃત્તિના આલોકના વ્યાસથી=વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિના સાત્વિક પ્રકાશના પ્રસરરૂપ જે આલોક=પ્રકાશ, તે આલોકમાં વ્યાસ કરવાથી અર્થાત્ વિષયોમાં વ્યાસ કરવાથી, સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. શા.
* સોપનિરુપમ: - અહીં “માથિી સ્વપ્રક્રિયા પ્રમાણે નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ કર્મભેદોનું ગ્રહણ કરવું.
વગેડ - અહીં ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે કર્મના સોપક્રમ, નિરુપક્રમ ભેદો છે એ રીતે અન્ય પણ નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ સ્વપ્રક્રિયા પ્રમાણે કર્મભેદોનું ગ્રહણ કરવું.
જ મરિષ્ટો - ટીકામાં છે, ત્યારપછી પાતંજલ યોગસૂત્ર પ્રમાણે 'વા' કારની સંભાવના છે. તેથી રિઝેગો વા આ પ્રમાણે પાઠ ગ્રહણ કરીને અમે અર્થ કરેલ છે.
મણિના સમવત્ - અહીં ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે અરિષ્ટોથી યોગીઓને તો અપરાંતબુદ્ધિ થાય છે, પરંતુ અયોગીઓને પણ સામાન્યથી સંશયયુક્ત અપરાંત બુદ્ધિ થાય છે.
મિત્રત્વવિક્રમ્ - અહીં ‘ગાદિથી પ્રમોત્વ, ગ્ય, માધ્યય્યનું ગ્રહણ કરવું.
સૂક્ષ્મવ્યવદિતપ્રઝર્થજ્ઞાન - અહીં ‘પ'થી એ સમુચ્ચય થાય છે કે સંયમ કરવાથી ચિત્તનું વૈર્ય તો થાય છે, પરંતુ સૂમ, વ્યવહિત અને વિકૃષ્ટ અર્થોનું જ્ઞાન પણ થાય છે.
શ્લોકના પ્રથમ પાદમાં રહેલ “સંયમ ની અનુવૃત્તિ શ્લોકના તૃતીય અને ચતુર્થ પાદમાં પણ લેવી, અને તૃતીય પાદમાં રહેલ ‘વજ્ઞાનની અનુવૃત્તિ ચતુર્થ પાદમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org