________________
૨૯
ચોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭
“સોપશમં.... અરિષ્ટો વાગે રૂતિ ! “સોપક્રમ અને નિરુપક્રમ કર્મ છે. તેમાં=સોપક્રમ અને નિરુપક્રમ કર્મમાં, સંયમ કરવાથી અપરાંત જ્ઞાન થાય છે=શરીરના વિયોગનું જ્ઞાન થાય છે, અથવા અરિષ્ટોથી અપરાંત જ્ઞાન થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
શ્લોકના તૃતીય પાદનો અર્થ કરે છે – મેરિષ..યોજીત્યર્થ, મૈત્રાદિમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થમાં સંયમ કરવાથી એમના મૈત્રાદિના, બળો થાય છે-મેટ્યાદિ તે પ્રકારના પ્રકર્ષને પામે છે, જે પ્રકારે યોગી સર્વના મિત્રપણાદિને પ્રાપ્ત કરે છે, એ પ્રકારનો અર્થ છે અર્થાત્ મૈત્રાદિના બળો થાય છે, એનો આ પ્રકારનો અર્થ છે.
તદુવતમ્ - તે શ્લોકના તૃતીય પાદમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર૩/૨૩માં કહેવાયું છે.
મેચ્યવનુ વર્તાન” “મૈત્રાદિમાં જે સંયમ કરાયેલો છે, તેના બળો થાય છે=મૈત્ર્યાદિ સંબંધિ બળો થાય છે અર્થાત્ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા તે પ્રકારે આ ચાર ભાવો પ્રકર્ષને પામે છે, જે પકારે સર્વનું મિત્રતાદિપણું આ=યોગી પ્રાપ્ત કરે છે.”
શ્લોકના ચતુર્થપાદનો અર્થ સ્પષ્ટ કરે છે – વનેy ..... પાવાન્ ! અને હાથી આદિ સંબંધિ બળોમાં સંયમ કરવાથી હાથી આદિનાં બળો આવિર્ભાવ પામે છે, કેમ કે સર્વસામર્થ્યયુક્તપણું હોવાને કારણે=સંયમમાં બધા પ્રકારના સામર્થ્યને પ્રગટ કરવાની શક્તિથી યુક્તપણું હોવાને કારણે, નિયત બળના સંયમ વડે=હાથી આદિના શરીરવિષયક નિયત બળના સંયમ વડે, હાથી આદિ જે વિષયક સંયમ કર્યું હોય તેના જેવા નિયત બળનો પ્રાદુર્ભાવ થાય છે.
પર્વ ... પ્રવિરતાપ, આ રીતે સોપક્રમ, નિરુપક્રમાદિ કર્મોમાં સંયમ કરવાથી અપરાંત બુદ્ધિ થાય છે, અને મૈત્રાદિ બળોમાં કે હાથી આદિના બળોમાં સંયમ કરવાથી તે તે બળોની પ્રાપ્તિ થાય છે એ રીતે, વિષયવાળી પ્રવૃત્તિના જે જે ઇન્દ્રિયોથી જે જે વિષયોનું જ્ઞાન થાય છે તે તે ઇંદ્રિયો ઉપર ચિત્તને સ્થાપન કરવારૂપ વિષયવાળી પ્રવૃત્તિના, અને જ્યોતિષવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org