________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૭ શ્લોક :
संयमात् कर्मभेदानामरिष्टेभ्योऽपरान्तधीः ।
मैत्र्यादिषु बलान्येषां हस्त्यादीनां बलेषु च ।।७।। અન્વયાર્થ :
મેલાનાં-કર્મભેદોના સંયમસંયમથી અપરાધીઃ=અપરાંત ધી થાય છેઃનિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. (અથવા) ગરિમ્યો=અરિષ્ટોથીeત્રણ પ્રકારના અરિષ્ટોથી,
પરત્તથી =અપરાંત ધી થાય છે–નિયતદેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. વિષમૈત્યાદિમાં સંયમ=સંયમ કરવાથી વાનિ બળો થાય છે મૈત્રાદિ પ્રકર્ષવાળા થાય છે અને હત્યાનાં હસ્તી આદિના વત્તેપુ=બળોમાં સંવમા=સંયમ કરવાથી w=એમના હસ્તી આદિતા, પ્રેતાનિ બળો થાય છે. શા શ્લોકાર્ચ -
કર્મભેદોના સંયમથી અર્થાત્ કર્મભેદવિષયક સંયમ કરવાથી અપરાંત ઘી થાય છે–નિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે, એ પ્રકારનો નિર્ણય થાય છે. (અથવા) અરિષ્ટોથીeત્રણ પ્રકારના અરિષ્ટોથી, અપરાંત ઘી થાય છે નિયત દેશ અને નિયત કાળમાં મારા શરીરનો વિયોગ થશે એ પ્રકારનો નિર્ણય થાય છે. મૈચાદિમાં સંયમ કરવાથી બળો થાય છે-મેથ્યાદિ પ્રકર્ષવાળા થાય છે, અને હસ્તી આદિના બળોમાં સંયમ કરવાથી હસ્તી આદિના બળો થાય છે. Il૭ll
અપરાન્તથી. અર્થાત્ અપર કરણ શરીર, તેનો અંત=વિયોગ, તેની બુદ્ધિ=નિશ્ચય, થાય છે તે અપરાંત બુદ્ધિ છે. ટીકા :
संयमादिति-कर्मभेदाः सोपक्रमनिरुपक्रमादयः, तत्र यत्फलजननाय सहोपक्रमेण कार्यकारणाभिमुख्येन वर्तते, यथोष्णप्रदेशे प्रसारितमार्द्र वस्त्रं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org