________________
૨૨
યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૬ એવું સંયમ પ્રાપ્ત થયે છતે તેની અવગતિ પણ થાય જ છે–તેનું ચિત્ત નીલવિષયક કે પીતવિષયક છે એ પ્રકારનો બોધ પણ થાય જ છે, એ પ્રકારે ભોજ કહે છે. કાયરૂપી શક્તિના સ્તંભમાં સંયમ કરવાથી તિરોધાન થાય છે તે બતાવે છે -
#ાય..... મતિ, કાય=શરીર, તેનું રૂપ ચક્ષથી ગ્રાહ્ય ગુણ, તેમાં સંયમ કરવાથી આ કાયામાં અર્થાત્ સંયમ કરનાર વ્યક્તિ પોતાની આ કાયામાં, રૂપ નથી એ પ્રકારના સંયમથી, રૂપની ચક્ષથી ગ્રાહ્યપણારૂપ શક્તિનો સ્તંભ થયે છતે=ભાવનાના વશથી પ્રતિબંધ થયે છતે, તિરોધાન થાય છે=સંયમ કરનાર યોગી અદશ્ય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે “પોતાની કાયામાં રૂપ નથી' એ પ્રકારનો સંયમ કરવાથી યોગી તિરોધાન=અદશ્ય, કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે –
ચક્ષુષઃ .. ત્યર્થ, ચક્ષના પ્રકાશરૂપ સાત્વિક ધર્મના તથ્રહણના વ્યાપારનો અભાવ હોવાથી=થોગીની કાયાના રૂપના ગ્રહણના વ્યાપારનો અભાવ હોવાથી, યોગીની કાયા અદશ્ય થાય છે એમ સંબંધ છે, અને સંયમવાળો યોગી કોઈના વડે દેખાતો નથી, એ પ્રમાણે અર્થ છે.
વં.યમ્, એ પ્રમાણે=જેમ રૂપના સંયમમાં યોગી અદૃશ્ય થાય છે, એ પ્રમાણે શબ્દાદિમાં સંયમ કરવાથી શબ્દાદિનું તિરોધાન પણ જાણવું.
તકુત્તમ્ - તે=કાયરૂપની શક્તિના સ્તંભમાં સંયમ કરવાથી યોગી તિરોધાન થાય છે, એમ પૂર્વમાં કહ્યું કે, પાતંજલયોગસૂત્ર-૩/૨૧માં કહેવાયું છે.
“શાયરૂપ ..... અન્તર્ધનમ્”, “કાયરૂપના સંયમથી તદ્ગાધ શક્તિનો સ્તંભ થયે છd=ચક્ષુથી ગ્રાહ્ય એવી રૂપશક્તિનો સ્તંભ થયે છતે, ચક્ષુના પ્રકાશનો અસંપ્રયોગ થયે છત=રૂપગ્રહણ કરવા માટે વ્યાપારનો અભાવ થયે છતે, અંતર્ધાન થાય છે યોગી અદશ્ય થાય છે.”
ન ... સમિતિ આનાથી-રૂપાદિ અંતર્ધાનના ઉપાયના પ્રદર્શનથી, શબ્દાદિનું શ્રોત્રાદિથી ગ્રાહ્ય એવા શબ્દાદિનું, અંતર્ધાન કહેવાયું. રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૨૧ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. is શબ્દાન્તર્યાનમ્ - અહીં શબ્દમાં ‘ગથિી રસ, ગંધ અને સ્પર્શનું ગ્રહણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org