________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧
પ્રવે ..... થર્મવતિ, પરકીય ચિતમાં રહેલા, કાંઈક મુખરાગાદિ લિંગ દ્વારા ગ્રહણ કરાયેલ પ્રત્યયમાં સંયમ કરવાથી પરાચિત્તની બુદ્ધિ થાય છે.
પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની બુદ્ધિ થાય છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે --
તથાસંયમ ... ફર્થ, તેવા પ્રકારના સંયમવાળા યોગી આનું ચિત ‘સરાગ છે કે વીતરાગ છે' એ પ્રકારના પરિચિત્તગત સર્વ જ ધર્મોને જાણે છે, એ પ્રકારનો અર્થ છે.
તકુવરમ્ - તે=પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની બુદ્ધિ થાય છે, એમ જે પૂર્વમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૯માં કહેવાયું છે –
“પ્રત્યયસ્થ ... જ્ઞાનમ્”, “પ્રત્યયન=કોઈક મુખરાગાદિ લિંગ દ્વારા ગ્રહણ કરાયેલ એવા પરચિત્તરૂપ પ્રત્યયનો, (યોગી જ્યારે સંયમ કરે છે ત્યારે) પરચિતનું જ્ઞાન થાય છે.
પૂર્વે પાતંજલ-૩/૧૯ સૂત્રથી સંયમથી પરિચિતનું જ્ઞાન કઈ રીતે થાય છે, તે બતાવ્યું. હવે તે પરચિત્તતા જ્ઞાનના વિશેષને કહેનારું પાતંજલ યોગસૂત્ર૩/૨૦ બતાવે છે –
“ન ૨ ..... વિષયમૂતત્વી” રૂતિ, “અને તે=સંયમના વિષયભૂત એવું પરનું જે ચિત્ત છે તે, સાલંબન નથી તેના ચિત્તમાં કઈ જાતના ભાવો વર્તે છે, તે પ્રકારના આલંબન સહિત પરનું ચિત્ત સંયમનું આલંબન નથી, પરંતુ તેના મુખરાગાદિ યુક્ત એવું બાહ્ય ચિત્ત સંયમનું આલંબન છે; કેમ કે તેનું અવિષયીભૂતપણું છે–પરના ચિત્તમાં વર્તતા ભાવોનું અવિષયીભૂતપણું છે.”
રૂતિ શબ્દ પાતંજલયોગસૂત્ર-૩/૧૯ અને ૩/૨૦ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. નિત્ ..... મોના લિંગથી ચિત્તમાત્ર જણાય છે=બાહ્ય મુખરાગાદિ લિંગથી, ચિત્તમાત્ર જણાય છે, પરંતુ નીલવિષયક કે પીતવિષયક તે=પરનું ચિત્ત, છે, એ પ્રમાણે જણાતું નથી. એથી અજ્ઞાત એવા આલંબનમાં નીલવિષયક કે પીતવિષયક પરનું ચિત્ત છે, એ પ્રકારના અજ્ઞાત આલંબનવાળા તેના ચિત્તમાં, સંયમનું કરવું અશક્યપણું હોવાથી તેની અવગતિ છેઃ આલંબનની અપ્રાપ્તિ છે. વળી સાલંબન ચિતમાં પ્રણિધાનથી ઊઠેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org