________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫
૧૩
(૨) અથવા ક્રમરહિત ધ્વનિથી સંસ્કૃત એવી બુદ્ધિથી ગ્રાહ્ય સ્ફોટરૂપ શબ્દ છે અર્થાત્ ‘ઘ’ અને ‘ટ’ ઇત્યાકારક વર્ણના ક્રમરહિત જે પુરુષની ધ્વનિથી સંસ્કાર કરાયેલ બુદ્ધિ છે=આ ધ્વનિથી આ શબ્દ પ્રાપ્ત થાય છે અને આ ધ્વનિથી આ શબ્દ પ્રાપ્ત થાય છે, એ પ્રકારની ધ્વનિથી સંસ્કાર કરાયેલ બુદ્ધિ છે, તે પુરુષની બુદ્ધિથી ગ્રાહ્ય સ્ફોટ સ્વરૂપ=અવાજ સ્વરૂપ, શબ્દ છે.
શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ ‘અર્થ’નો અર્થ કરે છે
अर्थो વિાવિઃ, જાતિ, ગુણ અને ક્રિયાદિ અર્થ છે અર્થાત્ ઘટાદિમાં રહેલી ઘટત્યાદિ જાતિ, ઘટાદિમાં રહેલ વર્ણાદિરૂપ ગુણો અને ઘટાદિમાં રહેલ જલધારણક્રિયાદિ અર્થ છે.
.....
શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ ‘ધી=બુદ્ધિ'નો અર્થ કરે છે -
થી ..... બુદ્ધિવૃત્તિ, વિષયના આકારવાળી બુદ્ધિની વૃત્તિ તે ‘ઘી' છે. શબ્દ, અર્થ અને ધી=બુદ્ધિ શું છે ? તે અનુભવથી સ્પષ્ટ કરતાં કહે છે एता हि અધ્યવસીયન્તે, આ ‘શોઃ' છે એ પ્રકારનો શબ્દ-પુરુષથી ઉચ્ચારણ કરાતો શબ્દ, ‘ìઃ' એ પ્રકારનો અર્થ=પુરુષથી ઉચ્ચારણકાળમાં સન્મુખ રહેલો ‘મો:' રૂપ અર્થ=પદાર્થ, અને ‘શોઃ’ એ પ્રકારની બુદ્ધિ=આ ‘ì:' એ પ્રકારની બુદ્ધિ=આ ગાય છે એ પ્રકારના ઉચ્ચારણથી બોધ કરનારને ‘ગાય’ એ પ્રકારનો જે બોધ થાય છે તે ‘નૌઃ’ એ પ્રકારની બુદ્ધિ એ અભેદથી=નૌઃ શબ્દ, નૌઃ અર્થ અને નૌઃ બુદ્ધિ એ અભેદથી, અધ્યવસાય થાય છે.
.....
અહીં પ્રશ્ન થાય કે શબ્દ, અર્થ અને બુદ્ધિ ત્રણે જુદા હોવા છતાં અભેદથી અધ્યવસાય કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે
कोऽयं પ્રદ્દાનાત્, આ કયો શબ્દ છે ? ઇત્યાદિ પ્રશ્નોમાં=આ કયો શબ્દ છે, આ કયો અર્થ છે અને આ કઈ બુદ્ધિ છે ઇત્યાદિ ત્રણ પ્રશ્નોમાં, આ ‘ì:’ છે, એ પ્રકારના એકરૂપ જ ઉત્તરનું પ્રદાન હોવાથી શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય થાય છે એમ સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org