________________
૧૪
યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૫ અહીં પ્રશ્ન થાય કે ત્રણ પ્રશ્નોનો એક ઉત્તર આપવા માત્રથી ત્રણેનો અભેદ અધ્યવસાય છે, એમ કેમ નક્કી થાય ? એથી કહે છે –
તસ્ય નિમિત્તત્વ અને તેનું ત્રણ પ્રકારના પ્રશ્નોના એક ઉત્તરનું, એકરૂપ પ્રતિપત્તિનું નિમિત્તકપણું હોવાથી શબ્દ, અર્થ અને બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય છે એમ સંબંધ છે.
શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવેલ શબ્દ, અર્થ અને બુદ્ધિનો અર્થ સ્પષ્ટ કર્યા પછી તેના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીના શબ્દોનું જ્ઞાન થાય છે તે અંશને સ્પષ્ટ કરતાં કહે છે – - તતઃ ..સમુક્વરિત તિ, ત્યારપછી શબ્દ, અર્થઅને ધી એ ત્રણનો અર્થ કર્યા પછી, એમના વિભાગમાં શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં, આ શબ્દનું તત્વ છે જે વાચકપણું છે, અને આ અર્થનું તત્વ છે જે વાચ્યપણું છે, અને આ બુદ્ધિનું તત્વ છે જે પ્રકાશપણું છે, એવા સ્વરૂપવાળા વિભાગમાં સંયમ કરવાથી, સર્વ ભૂતોના શબ્દની=મૃગ, પશુ, પક્ષી, સાપ આદિના શબ્દની, બુદ્ધિ થાય છે અર્થાત્ આ જ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દ ઉચ્ચાર્યો છે, એ પ્રકારનો નિર્ણય થાય છે.
તહુવતમ્ - તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૭માં કહેવાયું છે.
“શબ્દાર્થ .... સર્વમૂતરુતજ્ઞાનમ્” રૂતિ શબ્દ, અર્થ અને પ્રત્યયના=ીએ પ્રકારના વાચક શબ્દના, . એ પ્રકારના શબ્દથી જો એ પ્રકારના વાચ્ય અર્થના અને જ: એ પ્રકારના શબ્દ અને અર્થથી થતા બોધરૂપ પ્રત્યાયના, ઇતર ઈતર અધ્યાસથી સંકર થાય છે એકબીજામાં સંકીર્ણતાનું સંપાદન થવાથી સંકર થાય છે, તેના પ્રવિભાગમાં સંયમ કરવાથી શબ્દ, અર્થ અને પ્રત્યયના પ્રવિભાગમાં સંયમ કરવાથી, સર્વ પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે.
તિ’ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૧૭ની સમાપ્તિસૂચક છે. પા. ભાવાર્થ :
પતંજલિ ઋષિએ પ્રસ્તુત શ્લોકમાં યોગનાં બે પ્રકારનાં માહાભ્ય બતાવ્યાં છે. તેમાંથી પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગતવિષયક જ્ઞાનનું પરિચ્છેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org