________________
યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪/૫ યોગનું ઘણા પ્રકારનું ફળ વર્ણવ્યું છે. પ્રસ્તુત બત્રીશીમાં ગ્રંથકારશ્રી યોગનું માહાભ્ય અન્ય એવા પતંજલિ ઋષિએ બતાવ્યું છે, તે પ્રથમ બતાવે છે, અને ત્યારપછી શ્રતગ્રંથોમાં જે યોગનું માહાભ્ય બતાવાયું છે, તેને લેશથી બતાવે છે. I૧-૨-૩-૪ll અવતરણિકા :
શ્લોક-૪માં કહ્યું કે યોગનું માહાભ્ય અન્ય વડે પણ બતાવાયું છે. તેથી હવે અન્ય એવા પતંજલિઋષિ વડે બતાવાયેલું યોગનું માહાભ્ય ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક –
अतीतानागतज्ञानं परिणामेषु संयमात् ।
शब्दार्थधीविभागे च सर्वभूतरुतस्य धीः ।।५।। અન્વયાર્થ –
પરિમેq=ધર્મરૂપ, લક્ષણરૂપ અને અવસ્થારૂપ પરિણામોમાં સંવમા—સંયમ કરવાથી સતીતાના તિજ્ઞાનં-અતીત-અનાગતનું જ્ઞાન યોગીને થાય છે. શાર્થથીવિમાને શબ્દના, અર્થના અને બુદ્ધિના વિભાગમાં સર્વમૂતતચ=સર્વ ભૂતોના શબ્દની ઘી =બુદ્ધિ થાય છે. પા. શ્લોકાર્ધ :
ધર્મરૂપ, લક્ષણરૂપ અને અવસ્થારૂપ પરિણામોમાં સંયમ કરવાથી અતીત-અનાગતનું જ્ઞાન યોગીને થાય છે. શબ્દના, અર્થના અને બુદ્ધિના વિભાગમાં સર્વ ભૂતોના શબ્દની બુદ્ધિ થાય છે. Ill ટીકા :
अतीतेति-संयमो नाम धारणाध्यानसमाधित्रयमेकविषयं, यदाह -"त्रयमेकत्रसंयमः" इति[३-४], एतदभ्यासात् खलु हेयज्ञेयादिप्रज्ञाप्रसर इति पूर्वभूमिषु જ્ઞાત્વોત્તરમૂળ વિનિયો, તવાદ - “તન્મયાત્મજ્ઞાનો:” [૩-૧], તસ્થ भूमिषु विनियोग” इति[३-६], ततः परिणामेषुधर्मलक्षणावस्थारूपेषुसंयमाच्चित्तस्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org