________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪ અન્વયાર્થ
થા=જે પ્રમાણે નિનાં ધનવાન પુરુષોને પુરાવાહિના પુત્ર, સ્ત્રી આદિથી સંસારવૃદ્ધિ =સંસારની વૃદ્ધિ છે, તથા તે પ્રમાણે વિપસ્થિતી=બુદ્ધિમાનોને યોri વિના=યોગ વગર શાળાપત્રશાસ્ત્રથી પણ સંસારવૃદ્ધિા=સંસારની વૃદ્ધિ છે. પરા શ્લોકાર્ચ -
જે પ્રમાણે ધનવાન પુરુષોને પુત્ર, શ્રી આદિથી સંસારની વૃદ્ધિ છે, તે પ્રમાણે બુદ્ધિમાનોને યોગ વગર શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ છે. શા
પુત્રાદ્રિ - અહીં ‘દિથી વિશાળ કુટુંબ પરિવારનું ગ્રહણ કરવું.
શાસ્ત્ર - અહીં ‘પ'થી એ કહેવું છે કે પુત્ર, સ્ત્રી આદિથી તો સંસારની વૃદ્ધિ થાય છે, પરંતુ યોગની પ્રાપ્તિ વગર શાસ્ત્રના બોધથી પણ સંસારની વૃદ્ધિ થાય
શ્લોક :
इहापि लब्धयश्चित्राः परत्र च महोदयः ।।
परात्मायत्तता चैव योगकल्पतरोः फलम् ।।३।। અન્વયાર્થ:
રૂપિ=અહીં પણ=આ જન્મમાં પણ, ચિત્ર =વિવિધ પ્રકારની નથ્થ:= લબ્ધિઓ ા=અને પત્ર પરભવમાં મ =મહાન ઉદય અર્થાત્ ઉત્તમ કુળ, જાતિ આદિની પ્રાપ્તિરૂપ મહોદય, =અને પરા=શ્રેષ્ઠ માત્માયત્તતા= આત્માધીનતા=સ્વાધીનતા,વજ યોજાવતરો:=યોગકલ્પવૃક્ષનું પાત્રફળ છે. ૩. શ્લોકાર્ય :
આ જન્મમાં પણ વિવિધ પ્રકારની લબ્ધિઓ અને પરભવમાં ઉત્તમકુળ, જાતિ આદિની પ્રાપ્તિરૂપ મહોદય અને શ્રેષ્ઠ સ્વાધીનતા જ ચોગલ્પવૃક્ષનું ફળ છે. II3I.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org