________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨
અન્વયાર્થ :
પૂર્વમપ્રાપ્તધર્માઽપિપૂર્વમાં અપ્રાપ્તધર્મવાળાં પણ=ચરમભવના પૂર્વના ભવોમાં અપ્રાપ્તયોગમાર્ગવાળાં પણ, પરમાનન્દનન્વિતા=પરમાનંદથી આનંદિત થયેલાં એવાં મરુદેવા=મરુદેવા માતા થો પ્રમાવતઃ=યોગના પ્રભાવથી પરં પવ=પરમપદને પ્રાપ=પામ્યાં. ।।૩૨।।
શ્લોકાર્થ ઃ
પૂર્વમાં અપ્રાપ્તધર્મવાળાં પણ=ચરમભવના પૂર્વના ભવોમાં અપ્રાપ્તયોગમાર્ગવાળાં પણ પરમાનંદથી આનંદિત થયેલાં એવાં મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં. ।।૩૨।।
૧૧૯
* પૂર્વમપ્રાપ્તધર્માવિ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે જેમણે પૂર્વભવોમાં ધર્મને પ્રાપ્ત કર્યો છે, એવા ઋષભાદિ તીર્થંકરો તો યોગના માહાત્મ્યથી પરમપદને પામ્યા, પરંતુ જેમણે પૂર્વના કોઈ ભવોમાં ધર્મને પ્રાપ્ત કર્યો નથી, એવાં પણ મરુદેવા માતા યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં.
ટીકા ઃ
ગપીત્યાઘાર મ્યાષ્ટજોળી મુળમાં ।।૨૫-૨૬-૨૭-૨૮-૨૧-૩૦-૩૨-૨૪૫ ટીકાર્ય ઃ
ઞીત્યાવિ .. સુગમાં ।। શ્લોક-૨૫થી માંડીને આઠ શ્લોકો=૨૫થી ૩૨ શ્લોકો સુગમ હોવાથી આ શ્લોકોની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. II૨૫
૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૩૨।।
ભાવાર્થ:
સર્વ દિશાથી માહાત્મ્યપૂર્ણ યોગ :
પૂર્વભવોમાં અપ્રાપ્તધર્મવાળાં પણ પરમાનંદથી આનંદિત થયેલાં મરુદેવા માતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ
અનાદિકાળથી જીવમાં યોગમાર્ગથી વિપરીત માર્ગ દૃઢ થયેલો છે, તેથી યોગમાર્ગનો પ્રવેશ આત્મામાં અતિદુષ્કર છે; આમ છતાં યોગમાર્ગની સ્પૃહાવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org