________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૦/૩૧
૧૧૭ છે, તેથી આવા ઉત્તમ યોગથી તીર્થકરો અનુગ્રાહ્ય અનુગ્રહ પામેલા=અપકૃત થયેલા, છે, તે યોગથી તેઓ જગતુપૂજ્ય બનેલા છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે અન્ય જીવોને તો યોગ અનુગ્રહ કરે છે, પરંતુ પરમેશ્વરને પણ યોગ જ અનુગ્રહ કરનાર છે, માટે અચિંત્ય સામર્થ્યવાળો આ યોગ છે. I૩ના અવતરણિકા -
જે યોગીઓ યોગને સેવી રહ્યા છે, તેવા યોગીઓને તો અનેક સિદ્ધિઓ યોગથી થાય છે, તેમ પૂર્વે બતાવ્યું. હવે જેઓ ભોગવિલાસમાં પરાયણ છે, તેવા ભરત મહારાજાને પણ યોગ તત્કાળ કેવલજ્ઞાનને આપે છે, તે બતાવીને યોગની મહત્તા ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
भरतो भरतक्षोणी भुजानोऽपि महामतिः ।
तत्कालं योगमाहात्म्याद् बुभुजेः केवलश्रियम् ।।३१।। અન્વયાર્થ:
મરતક્ષો મુન્નાનો પિ=ભરતક્ષેત્રના સામ્રાજ્યને ભોગવતા પણ મહામતિ મરતઃ=મહામતિ એવા ભરત મહારાજા યોગમાહિત્યિયોગના માહાભ્યથી તાતં તત્કાળ વનવિષ્ણકેવલલક્ષ્મીને વુમુને=ભોગવનારા થયા અર્થાત્ કેવલલક્ષ્મીને પામ્યા. li૩૧II શ્લોકાર્ચ -
ભરતક્ષેત્રના સામ્રાજ્યને ભોગવતા પણ મહામતિ એવા ભરત મહારાજા યોગના માહાભ્યથી તત્કાળ કેવલલક્ષ્મીને પામ્યા. ll૧૧ll
* મરતો પુષ્યાનોવિ- અહીં ‘પ'થી એ કહેવું છે કે પખંડના સામ્રાજ્યનો ત્યાગ કરનારા તો અન્ય ચક્રવર્તીઓ યોગના માહાભ્યથી કેવલલક્ષ્મીને ભોગવનારા થયા, પરંતુ પખંડના સામ્રાજ્યને ભોગવતા પણ ભરત મહારાજા યોગના માહાભ્યથી કેવલલક્ષ્મીને ભોગવનારા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org