________________
૧૧૬
યોગમાયાભ્યદ્વાબિંશિકા/બ્લોક-૩૦ શ્લોક :
योगानुग्राहको योऽन्यैः परमेश्वर इष्यते ।
अचिन्त्यपुण्यप्राग्भारयोगानुग्राह्य एव सः ।।३०।। અન્વયાર્થ :
: પરમેશ્વર =જે પરમેશ્વર અને અન્ય દર્શનકારો વડે યોનુપ્રાદો યોગના અનુગ્રાહક કહેવાય છે. =તે પરમેશ્વર વિજ્યપુજાભારયોનુપ્રસ્ટિ પર્વ અચિંત્ય પુણ્યપ્રાભારવાળા એવા યોગથી અનુગ્રાહ્ય જ છે. ૧૩૦| શ્લોકાર્ચ -
જે પરમેશ્વર અન્ય દર્શનકારો વડે યોગના અનુગ્રાહક કહેવાય છે, તે=પરમેશ્વર અચિંત્ય પુણ્યપ્રાભારવાળા એવા યોગથી અનુગાહ્ય જ છે. Ilol
ભાવાર્થ :
અચિંત્ય સામર્થ્યવાળો યોગ - પરમેશ્વર ઉપર પણ યોગનો અનુગ્રહ :
યોગનું અદ્ભુત માહાભ્ય પતંજલિ આદિ દર્શનકારો બતાવે છે અને તેઓ માને છે કે ઈશ્વરના અનુગ્રહથી આ યોગ પ્રાપ્ત થાય છે, તેથી પરમેશ્વરને યોગના અનુગ્રાહક અનુગ્રહ કરનાર, તેઓ કહે છે. વસ્તુતઃ અચિંત્ય પુણ્યપ્રાભારવાળા એવા યોગથી અનુગ્રાહ્યઃઅનુગ્રહ પામેલા, જ તે પરમેશ્વર છે.
આશય એ છે કે મોક્ષની સાથે આત્માનું યોજન કરે તેવી મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિ તે યોગ છે.
અધ્યાત્મથી યોગનો પ્રારંભ થાય છે અને યાવતું યોગનિરોધ સુધીનો માર્ગ યોગમાર્ગ છે. તીર્થકરો અચિંત્ય પુણ્યના પ્રાશ્મારવાળા એવા ઉત્તમ યોગને પામેલા છે, અને તે યોગથી તેઓ અપાયાપગમાતિશય આદિ ચાર અતિશયવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org