________________
૧૦૭
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ અવતરણિકા -
શ્લોક-૨૩માં યોગનું માહાભ્ય બતાવતાં કહ્યું કે પૂર્વજન્મોનાં પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે, તેથી યોગ પાપોના નાશનું પ્રબળ કારણ છે, તેમ ફલિત થાય. હવે શાસ્ત્રમાં નિકાચિત કર્મોનો તપથી નાશ થાય છે, એમ કહેલ છે, તે પણ ઉત્તમ એવા યોગનું માહાળ્યું છે, તે બતાવવા અર્થે કહે છે – બ્લોક :
निकाचितानामपि यः कर्मणां तपसा क्षयः ।
सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ।।२४।। અન્વયાર્થ :
નિફરતાનામપિ વર્મા =નિકાચિત પણ કર્મોનો તપસ=તપથી =જે ક્ષય =ક્ષય =તે પૂર્વરોદય—અપૂર્વકરણના ઉદયવાળા સત્તમં યો=ઉત્તમ યોગને ગમપ્રચ=અભિપ્રેત કરીને અર્થાત્ આશ્રયીને છે. ૨૪ શ્લોકાર્ચ -
નિકાચિત પણ કર્મોનો તપથી જે ક્ષય, તે અપૂર્વકરણના ઉદયવાળા ઉત્તમ યોગને અભિપ્રેત કરીને છે. ll૧૪ll
* નિરિતાનામપિ : કાં તપસ ક્ષય: - અહીં ‘પ'થી એ કહેવું છે કે અનિકાચિત કર્મોનો તો તપથી ક્ષય થાય છે, પરંતુ નિકાચિત કર્મોનો પણ જે તપથી ક્ષય કહેવાયો છે, તે ઉત્તમ યોગને આશ્રયીને છે. ટીકા :
निकाचितानामिति-निकाचितानामपि उपशमनादिकरणान्तसंयोग्य(ज्यत्वेन (उपशमनादिकरणायोग्यत्वेन) व्यवस्थापितानामपि कर्मणां यस्तपसा क्षयो भणित इति शेषः । “तवसा उ निकाइआणं पि” इति वचनात्, सोऽपूर्वकरणोदयं उत्तमं योगं धर्मसंन्यासलक्षणमभिप्रेत्य न तु यत्किञ्चित्तप इति द्रष्टव्यं, तत्त्वमत्रत्यमध्यात्मपरीक्षादौ विपञ्चितम् ।।२४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org