________________
૯૮
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ અન્વયાર્થ
રૂદ અહીં=પાંતજલ યોગસૂત્ર અનુસાર પૂર્વમાં બતાવાયેલા યોગમાહાભ્યતા વિષયમાં, સિદ્ધિપુત્રસિદ્ધિઓ વિષયક વૈવિસે વિચિત્રપણામાં, વર્મક્ષયવિષ્ણ કર્મક્ષયાદિક વીન—બીજ છે, =અને ત્ર=અહીં ઉક્ત સિદ્ધિઓમાં, સંયમ = સંયમ સત્મવૃત્તિવિનિવૃત્તિત =સત્ અને અસત્ પ્રવૃત્તિથી અને નિવૃત્તિથી છે=સમાં પ્રવૃત્તિથી અને અસમાં નિવૃત્તિથી છે. ૨૨ાા શ્લોકાર્ચ -
પાતંજલયોગસૂત્ર અનુસાર પૂર્વમાં બતાવાયેલા યોગમાહાભ્યના વિષયમાં સિદ્ધિઓ વિષયક વિચિત્રપણામાં કર્મક્ષયાદિક બીજ છે, અને ઉક્ત સિદ્ધિઓમાં સંયમ સમાં પ્રવૃત્તિથી અને અસમાં નિવૃત્તિથી છે. ll૨૨ા. ટીકા -
इहेति-इह प्रागुक्तग्रन्थे सिद्धिषु वैचित्र्ये कर्मक्षयादिकं बीजं, तथाज्ञाने तथाज्ञानावरणक्षयोपशमादेर्वीर्यविशेषे च वीर्यान्तरायक्षयोपशमादेर्हेतुत्वात्, संयमश्चात्रोक्तसिद्धिषु सत्प्रवृत्त्यसन्निवृत्तिभ्यां तथाविधक्षयोपशमाद्याधानद्वारैव बीजं न तु तत्तद्विषयज्ञानप्रणिधानादिरूपः, अनन्तविषयकज्ञानस्य प्रतिविषयं संयमासाध्यत्वाद्विहितानुष्ठानप्रणिधानमात्रसंयमेनैव मोहक्षयात्तदुपपत्तेः, चित्तप्रणिधानार्थं त्वालम्बनमात्रं क्वापि न वारयामः, केवलमात्मप्रणिधानपर्यवसान एव सर्वः संयमः फलवानित्यात्मनो ज्ञेयत्वं विना सर्वं विलूनशीर्णं भवेदित्यधिक स्वयमूहनीयम् ।।२२।। ટીકાર્ચ -
રૂ ... વીનમ્, અહીં પૂર્વમાં કહેવાયેલ ગ્રંથમાં શ્લોક-પથી ૨૧ સુધી પાતંજલ મતાનુસાર યોગમાહાભ્ય બતાવ્યું એ શ્લોકોમાં, સિદ્ધિઓ વિષયક વિચિત્રપણામાં કર્મક્ષયાદિક બીજ છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રમાણે તો તે તે વિષયમાં સંયમ તે
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org