________________
યોગમાહાભ્યતાવિંશિકા/બ્લોક-૨૧ અવતરણિકા :
શ્લોક-૨૦માં કહ્યું કે ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી વિવેકવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિવેકવાળા જ્ઞાનને કઈ સંજ્ઞા છે ? તેનો વિષય શું છે? અને તેનો સ્વભાવ શું છે ? તે બતાવવા અર્થે અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
तारकं सर्वविषयं सर्वथाविषयाक्रमम् ।
शुद्धिसाम्येन कैवल्यं ततः पुरुषसत्त्वयोः ।।२१।। અન્વયાર્થ:
તાર-શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયં=સર્વવિષયવાળું સર્વથાવિષયામ=સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે. તતeતેનાથીeતે તારક જ્ઞાનથી, પુરુષસર્વયો:=પુરુષ અને સત્ત્વની શુદ્ધિસાયેન શુદ્ધિના સાગથી વેચ=કેવલ્ય થાય છે=સર્વથા પ્રકૃતિથી મુક્ત થવારૂપ પુરુષનું એકપણું થાય છે. ગરવા શ્લોકાર્ચ -
શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયવાળું, સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે. તે તારકજ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સાગથી કેવલ્ય થાય છે. ર૧II. ટીકા :__ तारकमिति-तच्च विवेकजं ज्ञानं तारयत्यगाधात्संसारपयोधेर्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमुच्यते, तथा सर्वविषयं सर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्य तत्तथा, तथा सर्वथा सर्वैः प्रकारैः सूक्ष्मादिभेदैविषयो यस्य तच्च तदक्रमं च निःशेषनानावस्थापरिणतत्र्यर्थिकभावग्रहणे क्रमरहितं चेति कर्मधारयः, इत्थं चास्य सज्ञाविषयस्वभावा व्याख्याताः, तदुक्तं . “तारकं सर्वविषयं સર્વથાવિષયમનું વેતિ” [૩-૧૪], તતeતા, જ્ઞાનાત્ પુરુષસંન્દ્રયોઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org