________________
Gજ
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧ शुद्धिसाम्येन कैवल्यं भवति, तत्र पुरुषस्य शुद्धिरुपचरिता भोगाभावः(शुद्धिरुपचरितभोगाभावः) सत्त्वस्य तु सर्वथा कर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेऽनुप्रवेश રૂતિ, તવિમુt - “સત્ત્વપુરુષયો: શુદ્ધિસાચ્ચે વચમ્” [
૩૧] રૂતિ સારા ટીકાર્ચ -
તક્ય .. વર્મઘા, અને તે=શ્લોક-૨૦માં જે જ્ઞાન કહ્યું તે, વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, અગાધ સંસારસમુદ્રથી યોગીને તારે છે, એ પ્રકારની આવર્થિકી સંજ્ઞાથી-એ પ્રકારના વ્યુત્પત્તિ અર્થથી, તારક કહેવાય છે; અને સર્વવિષયવાળું છે-તે તારકજ્ઞાન સર્વવિષયવાળું છે અર્થાત્ સર્વ મહદાદિ તત્વો વિષય છે જેને તે તેવું છે=સર્વવિષયવાળું છે, અને સર્વથા=સર્વ પ્રકારે, સૂક્ષ્માદિ ભેદોથી વિષય છે જેનો તે, અને તેનો અક્રમ=વિશેષ તાતા અવસ્થાપરિણત વ્યર્થિક ભાવના ગ્રહણમાં ક્રમરહિત એવું સર્વથાવિષયઅક્રમવાળું તારકજ્ઞાન છે. એ પ્રમાણે કર્મધારય સમાસ છે.
રૂલ્ય ૨. વ્યાધ્યાતિ, અને આ રીતે=પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તારક, સર્વવિષયવાળું અને સર્વથાવિષયઅક્રમવાનું કહ્યું એ રીતે, આના=વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનના, સંજ્ઞા, વિષય અને સ્વભાવ વ્યાખ્યાન કરાયાં તારક એ સંજ્ઞા વ્યાખ્યાન કરાઈ, સર્વવિષય એ વિષય વ્યાખ્યાન કરાયો અને સર્વથાવિષયઅક્રમ એ સ્વભાવ વ્યાખ્યાન કરાયો.
તલુવતમ્ - તે શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકવાળું જ્ઞાન તારક, સર્વવિષયવાળું અને સર્વ પ્રકારે વિષયને ગ્રહણ કરનારું એવું ક્રમરહિત છે તે, પાતંજલ યોગસૂત્ર૩/૫૪માં કહેવાયું છે –
“તાર ....” તિ, “તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તારક, સર્વવિષય અને સર્વથાવિષયઅક્રમ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તતઃ ... મતિ, તેનાથીeતે વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી, પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્ય વડે કૈવલ્ય થાય છે=પ્રકૃતિથી પુરુષ પૃથફ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org