________________
૯૦
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૦ [રૂબરૂ તિ પાથનાં મેતવો દિનાન્નિક્ષકેશ ભવન્તિ નત્તિ पदार्थभेत्री यथा गौरयं महिषोऽयमिति जात्या तुल्ययोर्लक्षणं भेदकं, यथा इयं कर्बुरा इयं चारुणेति उभाभ्यामभिन्नयोर्देशो भेदहेतुः, यथा तुल्यप्रमाणयोरामलकयोभित्रदेशस्थितयोः यत्र च त्रयमपि न भेदकं, यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परमाण्वोः, तत्र संयमजनिताद्विवेकजज्ञानादेव भवति મેથરિતિ પાર પા. ટીકાર્ચ -
ક્ષT: ... સ્થા, સર્વ અંત્ય કાલાવયવ ક્ષણ છે, તેનો પૂર્વાપર ક્રમ, તેમાં સંયમ કરવાથી=ક્ષણ કરતાં અન્ય સૂક્ષ્મ પદાર્થોને સાક્ષાત્ કરવામાં સમર્થ એવો સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન થાય છે.
એવાદ - જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩/પરમાં કહેવાયું છે – “ક્ષત્ર (ત) મો. ..... જ્ઞાન” તિ, “ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે.
તન્ચ .. વિવેચવ, અને તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે તે, જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપતિને કરનારું છે=વિવેચક છે.
તલુવતમ્ - તે=વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે, તે જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપત્તિ કરનારું છે કે, પાતંજલ યોગસૂત્ર-૩/૫૩માં કહેવાયું છે –
“નાતિતક્ષણ ..... પ્રતિપત્તિઃ” રૂતિ છે “જાતિ, લક્ષણ અને દેશ વડે અભ્યતાના અનવચ્છેદથી તુલ્ય એવા બે પદાર્થોમાં તેનાથી–વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી, પ્રતિપત્તિ થાય છે=ભેદનો નિર્ણય થાય છે.”
શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – પાનાં ..... મેથીરિતિ | જાતિ, લક્ષણ અને દેશ, પદાર્થના ભેદના હેતુઓ છે. (૧) જાતિ પદાર્થનો ભેદ કરનારી છે. જે પ્રમાણે - આ ગાય છે અને આ મહિષ છે એ બે ગોત્વ અને મહિષત્વ જાતિથી જુદા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org