________________
૮૯
યોગમાહાભ્યદ્વાäિશિકા/શ્લોક-૧૯/૨૦
વળી કોઈ યોગી પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિને કારણે સ્મય કરે તો, પોતે કૃતકૃત્ય થઈ ગયા છે, એ પ્રકારે પોતાને માનતા સમાધિ માટે અધિક પ્રયત્ન કરવાના ઉત્સાહના ભંગવાળા થાય છે. તેથી જે યોગી અસંગ અને અસ્મય કરે છે તે યોગી તે સમાધિ દ્વારા ઉત્તરોત્તર અતિશયવાળા થઈને કેવલ્યને પામે છે અર્થાત્ મુક્ત થાય છે, એ પ્રકારે શ્લોક-૧૮ સાથે સંબંધ છે. ll૧૯ll અવતરણિકા -
પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય બતાવે છે – શ્લોક :
स्यात् क्षणक्रमसम्बन्धसंयमाद्यद्विवेकजम् ।
ज्ञानं जात्यादिभिस्तच्च तुल्ययोः प्रतिपत्तिकृत् ।।२०।। અન્વયાર્થક્ષમતધ્વન્યસંયમી-ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી દવેન જ્ઞાન-વિવેકથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન થાય છે તડ્યું અને તે તે જ્ઞાન નામિ =જાત્યાદિથી તુચવો =તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપત્તિવૃ-ભેદને કરનારું છે. ર૦૧ શ્લોકાર્ચ -
ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોમાં પ્રતિપતિને કરનારું છે. ૨૦ll ટીકા :
स्यादिति-क्षणः सर्वान्त्यः कालावयवस्तस्य क्रमः पौर्वापर्यं तत्संयमात् सूक्ष्मान्तरसाक्षात्करणसमर्थात् यद्विवेकजं ज्ञानं स्यात्, यदाह - “क्षणक्र(तत्क्र)मयोः संयमाद्विवेकजं ज्ञानम्" [३-५२] इति, तच्च जात्यादिभिस्तुल्ययोः पदार्थयोः प्रतिपत्तिकृत् विवेचकं, तदुक्तं - "जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org