________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/મ્લોક-૧૯
ટીકા
-
असङ्गश्चेति - उपनिमन्त्रणे - उक्तसमाधिस्थस्य देवैर्दिव्यस्त्रीरसायनाद्युपढौकनेन भोगनिमन्त्रणे, असङ्गश्चास्मयश्चैव स्थितौ बीजं, सङ्गकरणे पुनर्विषयप्रवृत्तिप्रसङ्गात् स्मयकरणे च कृतकृत्यमात्मानं मन्यमानस्य समाधावुत्साहभङ्गात्, एतदेवाह - अन्यथाऽसङ्गास्मयाकरणे पुनः किलेति सत्येऽनिष्टस्य प्रसङ्ग इति, तदिदमुक्तं - "स्थित्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं પુનરનિષ્ટપ્રસંત્” [રૂ-બ] કૃતિ ।।શ્।।
ટીકાર્ય :૩પનિમન્ત્રણે ............ ઉત્સાહમાાત્, ઉપનિમંત્રણ કરાયે છતે=ઉક્ત સમાધિસ્થ એવા યોગીને અર્થાત્ વિશોકાસિદ્ધિકાળમાં વર્તતી સમાધિમાં રહેલા યોગીને, દેવો વડે દિવ્ય સ્ત્રી, રસાયનાદિના ઉપઢૌકન વડે ભોગનું નિમંત્રણ કરાયે છતે, અસંગ અને અસ્મય જ સ્થિતિમાં બીજ છે=યોગીની સમાધિની અવસ્થિતિમાં બીજ છે; કેમ કે વળી સંગ કરાયે છતે=દેવતાઓ વડે કરાયેલા ભોગના નિયંત્રણમાં સંગ કરાયે છતે, વિષયની પ્રવૃત્તિનો પ્રસંગ છે, અને સ્મય કરાયે છતે=પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિમાં હું સિદ્ધિવાળો છું, એ પ્રમાણે સ્મય કરાયે છતે, કૃતકૃત્ય પોતાને માનતા એવા યોગીને સમાધિમાં ઉત્સાહનો ભંગ છે.
૮૭
તવેવાઇ – આને જ=સંગમાં વિષયની પ્રવૃત્તિ છે અને સ્મયકરણમાં સમાધિના ઉત્સાહનો ભંગ છે એને જ, શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે –
अन्यथा પ્રસTM કૃતિ, અન્યથા=અસંગ અને અસ્મયના અકરણમાં વળી ખરેખર અનિષ્ટનો પ્રસંગ છે અર્થાત્ સંગ અને સ્મયના કરણમાં અનિષ્ટનો પ્રસંગ છે.
*****
રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે.
તવિમુવતમ્ – તે આ-દેવતાઓ દ્વારા ઉપનિમંત્રણ કરાયે છતે સ્થિતિમાં અસંગ અને અસ્મય જ બીજ છે. જો યોગી અસંગ અને અસ્મય ન કરે અને પ્રાપ્ત થયેલી સમાધિમાં સંગ અને સ્મય કરે તો વળી અનિષ્ટનો પ્રસંગ થાય તે આ, પાતંજલયોગસૂત્ર-૩/૫૧માં કહેવાયું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org