________________
૮૪
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૮ શ્લોક :
स्मृता सिद्धिर्विशोकेयं तद्वैराग्याच्च योगिनः ।
दोषबीजक्षये नूनं कैवल्यमुपदर्शितम् ।।१८।। અન્વયાર્થ –
રૂયં આ શ્લોક-૧૭માં કહેલ સત્વ અને પુરુષની અન્યતાખ્યાતિથી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે એ, વિશો સિદ્ધિ =વિશોકાસિદ્ધિ મૃત કહેવાય છે, તરાપાડ્યું અને તે વિશોકામાં વૈરાગ્ય થવાથી યોનિના=યોગીના દોષવીનક્ષત્રદોષોની બીજભૂત અવિદ્યાદિનો ક્ષય થયે છતે નૂનં=નિશ્ચિત રેવન્ય—પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષના પોતાના સ્વરૂપમાં રહેવાપણાસ્વરૂપ કૈવલ્ય, પશિતzબતાવાયું છે. ૧૮ શ્લોકાર્ચ - -
આ=શ્લોક-૧૭માં કહેલ સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિથી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે એ, વિશોકાસિદ્ધિ કહેવાય છે, અને તે વિશોકામાં વૈરાગ્ય થવાથી યોગીના દોષોની બીજભૂત અવિવાદિનો ક્ષય થયે છતે, નિશ્ચિત પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષના પોતાના સ્વરૂપમાં રહેવાપણાસ્વરૂપ કેવલ્ય બતાવાયું છે. ll૧૮ll ટીકા -
स्मृतेति-इयं विशोका सिद्धिः स्मृता, तस्यां विशोकायां सिद्धौ वैराग्याच्च योगिनो योगभाजः, दोषाणां रागादीनां, बीजस्याविद्यादेः क्षये निर्मूलने, नूनं निश्चितं, कैवल्यं पुरुषस्य गुणानामधिकारपरिसमाप्तेः स्वरूपप्रतिष्ठत्वम्, ૩૫શિત, યતઃ - “તરીયાપિ તોષવીન વચમ્” [૩-૧૦] રૂતિ ૨૮ાા ટીકાર્ય -
ઘં .... ૩૫શત, આ સત્વ અને પુરુષની અવ્યાખ્યાતિને કારણે યોગી સર્વ ભાવોને જાણે છે અને સર્વ ભાવોનો અધિષ્ઠાતા બને છે એ, વિશોકાસિદ્ધિ કહેવાય છે, અને આ વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org