________________
યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૧૭ व्यपदेश्यधर्मत्वेन स्थितानां यथावद्विवेकजं ज्ञानलक्षणं, सर्वेषां भावानां गुणपरिणामानामधिष्ठातृत्वमेव च स्वामिवदाक्रमणलक्षणं भवति, तदुक्तं - "सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञत्वं च" [३-४९] ।।१७।। ટીકાર્ય :
વ .. મતિ, કેવલ ગુણના કર્તુત્વના અભિમાનના શિથિલીભાવસ્વરૂપ અને શુદ્ધ સાત્વિકપરિણામરૂપ, સત્વ અને પુરુષની અવ્યતા
ખ્યાતિમાં સ્થિત એવા યોગીને શાંત, ઉદિત અને અવ્યપદેશ્યધર્મપણાથી રહેલા સર્વ પદાર્થોનું યથાવત્ વિવેકથી ઉત્પન્ન થતું જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞપણું થાય છે, અને ગુણપરિણામરૂપ સર્વ ભાવોનું સ્વામીની જેમ આક્રમણ સ્વરૂપ અધિષ્ઠાતૃપણું થાય છે.
તલુવતમ્ - તે-કેવલ સત્વ અને પુરુષની અવ્યાખ્યાતિમાં સ્થિત એવા યોગીને સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે તે, પાતંજલ યોગસૂત્ર-૩/૪૯માં કહેવાયું છે –
“સર્વ ..... સર્વજ્ઞત્વ ર” ! “સત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાત્રવાળા યોગીને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વશપણું થાય છે.” ૧૭ના ભાવાર્થ :(૨૮) અંતઃકરણજયનું ફળ - કેવલ સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિમાં રહેલા યોગીને સર્વજ્ઞાપણાની અને સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ -
શ્લોકમાં વર્તમ્' શબ્દ છે, તેથી એ જણાય છે કે યોગી ગ્રહણ આદિમાં સંયમ કરીને ઇંદ્રિયોનો જય કરે ત્યારે તેનાં મનોજવ આદિ ત્રણ કાર્યો થાય છે, જે શ્લોક-૧૬માં બતાવેલ છે. ફક્ત તે ઇંદ્રિયજયના કારણે અંતઃકરણ ઉપર જય પ્રાપ્ત થાય ત્યારપછી સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે, અને ત્યારે યોગીને સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે. તેથી જ્યાં સુધી માત્ર ઇન્દ્રિયોનો જય થયો છે, ત્યાં સુધી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ સત્ત્વ અને પુરુષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org