________________
યોગમાહાભ્યદ્રાસિંચિકા/શ્લોક-૧૬/૧૭ બેઠા બેઠા દૂર રહેલા ચક્ષુના વિષયભૂત રૂપાદિને જોઈ શકે છે. એ પ્રકારના વિકરણભાવની=કાયારૂપ કરણ વગર ઇંદ્રિયોના વિષયરૂપ ભાવની, પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો અર્થવિકરણભાવ શબ્દથી જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. (૩) ઇન્દ્રિયજયનું ફળ – પ્રકૃતિનો જય :
ઇન્દ્રિયનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. I૧૬ાા.
અવતરણિકા -
શ્લોક-૧૬માં ઇન્દ્રિયજયનો ઉપાય બતાવ્યો. ઇન્દ્રિયજય કર્યા પછી યોગી અંતઃકરણનો જય કરે છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે – શ્લોક :
स्थितस्य सत्त्वपुरुषान्यताख्यातौ च केवलम् ।
सार्वज्यं सर्वभावानामधिष्ठातृत्वमेव च ।।१७।। અન્વયાર્થ –
=અને વેવનzફક્ત સર્વપુરુષાચતા ધ્યાતિ=સત્ત્વ અને પુરુષની અત્યતા ખ્યાતિમાં સ્થિતિસ્થસ્થિત એવા યોગીને સાર્વયં=સર્વશપણું =અને સર્વમાવાનામ્ થિષ્ટાતૃત્વ સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું જ થાય છે II૧૭ શ્લોકાર્થ –
અને ફક્ત સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં સ્થિત એવા યોગીને સર્વાપણું અને સર્વભાવોનું અધિષ્ઠાપણું થાય છે. II૧૭ના ટીકા :
स्थितस्येति-केवलं सत्त्वपुरुषयोरन्यताख्यातौ गुणकर्तृत्वाभिमानशिथिलीभावलक्षणायां शुद्धसात्त्विकपरिणामरूपायां स्थितस्य सार्वज्यं सर्वेषां शान्तोदिता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org