SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. (૨) સામાન્યથી પ્રકાશકપણું ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. (૩) અહંકારનો અનુગમ અસ્મિતા છેતે તે ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિથી મેં આ વિષયોનો ભોગ કર્યો, એ પ્રકારનો જે અહંકાર થાય છે, તે અસ્મિતા છે. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ (૪-૫) અન્વય અને અર્થવત્ત્વ પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા=શ્લોક૧૫માં કહેવાયેલા સ્વરૂપવાળા, છે. तेषां મતિ, તેઓમાં=ગ્રહણાદિ પાંચમાં, યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. ..... તલુવતમ્ - તે=ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૭માં કહેવાયું છે – “પ્રહા . ફન્દ્રિયનય:” કૃતિ । “ગ્રહણમાં, સ્વરૂપમાં, અસ્મિતામાં, અન્વયમાં અને અર્થવત્ત્વમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ઇન્દ્રિયજયનું ફળ બતાવે છે - ―― તતઃ ગતિનામ:, તેનાથી=ઇન્દ્રિયોના જયથી, મનોજવ થાય છે=મનની જેમ શરીરથી અનુત્તમગતિનો લાભ થાય છે. ઇન્દ્રિયજયનું બીજું ફળ બતાવે છે –– - विकरणभावश्च વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે. ઇન્દ્રિયજયનું ત્રીજું ફળ બતાવે છે –– પ્રવૃત્તેિ: ..... વૃતિ, પ્રકૃતિનો=પ્રધાનનો, સર્વવશિપણારૂપ જય થાય છે. તવુંવતમ્ - તે=ઇન્દ્રિયોના જયથી મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો - જય થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૮માં કહેવાયું છે Jain Education International વૃત્તિલામ:, કાયાથી નિરપેક્ષપણા વડે ઇન્દ્રિયોની “તતો પ્રધાનનયપ" ।। તેનાથી=ઇન્દ્રિયજયથી, મનોજવીપણું, વિકરણભાવ અને પ્રધાનનો જય થાય છે. ।।૧૬।। - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy