________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૬ અન્વયાર્થ:
પ્રાણીના સંગમા—ગ્રહણાદિતો સંયમ કરવાથી ક્રિયાળાં ના =ઇન્દ્રિયોનો જય થાય છે. તતઃ=તેનાથી ઈન્દ્રિયોના જયથી મનોન =મનોજવ=મનની ગતિતુલ્ય શરીરની ગતિનો લાભ થાય છે અર્થાત્ જેમ એક ક્ષણમાં મતથી મેરુ જઈ શકાય છે, તેમ યોગી એક ક્ષણમાં શરીરથી મેરુ જઈ શકે છે. વિરજમાવ =કાયાથી નિરપેક્ષ ઇંદ્રિયોથી વિષયોનું ગ્રહણ =અને પ્રવૃત્તિર્ણય પ્રકૃતિનો જય થાય છે. [૧] શ્લોકાર્ચ -
ગ્રહણાદિનો સંયમ કરવાથી ઈન્દ્રિયોનો જય થાય છે. ઈન્દ્રિયોના જયથી મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો જય થાય છે. આવા ટીકા -
संयमादिति-ग्रहणादयो ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वानि, तत्र ग्रहणमिन्द्रियाणां विषयाभिमुखी वृत्तिः, स्वरूपं सामान्येन प्रकाशकत्वं, अस्मिता अहङ्कारानुगमः, अन्वयार्थवत्त्वे प्रागुक्तलक्षणे, तेषां यथाक्रम संयमादिन्द्रियाणां जयो भवति, तदुक्तं - "ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः” इति [૩-૪૭] તર ન્દ્રિયનાન્સનો:=શરીરસ્ય મનોવનુત્તમવિતામાં, विकरणभावश्च कायनरपेक्ष्येणेन्द्रियाणां वृत्तिलाभः, प्रकृतेः प्रधानस्य जयः सर्ववशित्वलक्षणो भवति, तदुक्तं - “ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च" [૨-૪૮] પારદા ટીકાર્ય :
પ્રદળાય અર્થવસ્વનિ, (૧) ગ્રહણ, (૨) સ્વરૂપ, (૩) અસ્મિતા, (૪) અન્વય અને (૫) અર્થવત્વ ગ્રહણાદિ છે.
તત્ર ... પ્રાણુવત્તનક્ષને, ત્યાંeગ્રહણાદિ પાંચમાં, (૧) ઈન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિ ગ્રહણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org