SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अहं नमः । ॐ ह्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत क्लेशहानोपायद्वात्रिंशिका-२५ પ્રસ્તુત ૨૫મી ફ્લેશણાનોપાયબત્રીશીનો ૨૪મી સદ્દષ્ટિબત્રીશી સાથે સંબંધ : सदृष्टिनिरूपणानन्तरं ज्ञानक्रियामिश्रतयैवैताः क्लेशहानोपायभूता भवन्ति नान्यथेति विवेचयन्नाह - અર્થ : સદ્દષ્ટિઓના નિરૂપણ પછી, આ=સદ્દષ્ટિઓ, જ્ઞાન-ક્રિયાથી મિશ્રપણું હોવાને કારણે ક્લેશ હાનના ઉપાયભૂત થાય છે, અવ્યથા નહિ; એથી વિવેચનને કરતાં=જ્યુશહાલના ઉપાયનું વિવેચન કરતાં, ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : સદ્દષ્ટિ એટલે તત્ત્વને જોવા માટેની નિર્મળદષ્ટિ, અને જે જીવોને તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટેલી છે તે જીવો સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનાનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy