________________
૧૮
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં.
વિષય
| પાના નં. (i) તૈયાયિકો ચૈત્રશરીરપ્રયોજ્યજાતિની વ્યાખ્યા ચૈત્રના ચરમ સુખ-દુઃખાદિમાં રહેલી ભિન્ન જ ચરમ–જાતિ સ્વીકારે, તો તેમાં પણ સાંકર્યદોષ બતાવીને ગ્રંથકારશ્રી દ્વારા તેનું નિરાકરણ. (ii) તૈયાયિકો સાંકર્યદોષના નિરાકરણ માટે સમાનાધિકરણ દુ:ખપ્રાગભાવાસમાનકાલીનત્વરૂપ ચમત્વ સ્વીકારે તો ગ્રંથકારશ્રી દ્વારા તેનું નિરાકરણ. (iv) કાર્યવૃત્તિયાવદુધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં
નિયતિતત્ત્વના આશ્રયણની તૈયાયિકોને આપત્તિ. ૧૦૯-૧૨૦ ૩૦. | અન્યમતોના દૂષણથી નિર્વાહ પામેલ સ્વમતનો ઉપન્યાસ.
(1) દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદ્દેશીને જ્ઞાન-ક્રિયારૂપ માર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય.
૧૨૦-૧૨૨ ૩૧. ક્લેશનાશના ઉપાયના પ્રસ્તાવમાં કર્મક્ષયના ઉપાયના
કથનનું તાત્પર્ય. જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના અત્યંત નાશની યુક્તિ. ભોગથી કર્મોના નાશથી પૂર્વપક્ષીની દલીલોનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ભગવદ્ગીતાના પણ યોગથી કર્મોના નાશની સંગતિ. કાયવૂહની રચનાથી કર્મોના નાશની પૂર્વપક્ષી દ્વારા કરાતી સંગતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. મનોઅંતર પ્રવેશાદિની કલ્પનાથી કાયવ્હની રચનાની સંગતિમાં ગૌરવની પ્રાપ્તિ.
/૧૨૨-૧૩૩ પાતંજલોના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૩૨. | જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના ક્ષયથી ભવપ્રપંચથી
રહિત, પરમાનંદથી રમ્ય, નિરુપમ અને અનંત એવા મોક્ષની પ્રાપ્તિ.
૧૩૩-૧૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org