________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
શ્લોક નં.
૧.
૨. | બૌદ્ધમતાનુસાર નૈરાત્મ્યદર્શન ક્લેશનાશનો ઉપાય. ૩. | બૌદ્ધમતાનુસાર નૈરાત્મ્યદર્શનનું મહત્ત્વ. (i) નૈરાત્મ્યદર્શન સમાધિરાજ.
ૐ અનુક્રમણિકા
વિષય
સ્વમતાનુસાર સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ અનુષ્ઠાન ક્લેશનાશનો ઉપાય.
(ii) નૈરાત્મ્યદર્શન તત્ત્વનું દર્શન.
(ii) નૈરાત્મ્યદર્શન આગ્રહનો છેદ કરનાર. (iv) નૈરાત્મ્યદર્શન શ્રેષ્ઠ અમૃત.
૪. | બૌદ્ધમતાનુસાર પુનર્જન્મનું કારણ તૃષ્ણા.
૭.
૮.
૫. | બૌદ્ધદર્શનકારના મતે નૈરાત્મ્યદર્શન મોક્ષનો હેતુ. (i) આત્મદર્શન વૈરાગ્યના પ્રતિપંથિ સ્નેહરૂપ. (ii) નૈરાત્મ્યદર્શન સ્નેહના ઉચ્છેદનું કારણ. ૬. | ‘નૈરાત્મ્યદર્શન મોક્ષનો હેતુ છે’ એ પ્રમાણે સ્વીકારનાર તર્કવાદી બૌદ્ધના મતનું નિરાકરણ.
(i) આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યના અયોગની યુક્તિ.
આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યના અયોગની અન્ય યુક્તિ.
(i) આત્મદર્શનમાં તૃષ્ણાનો ભાવ, અને આત્મદર્શનના અભાવમાં તૃષ્ણાનો અભાવ.
(i) વક્તા આદિના અભાવને કારણે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યનો અયોગ. (ii) જ્ઞાનવાદી બૌદ્ધના મતે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાત્મ્યના અયોગની યુક્તિ. (i) ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં નૈરાત્મ્યનો અયોગ હોવાને કારણે આત્માશ્રયી એવાં મોક્ષસાધક અનુષ્ઠાન અને મોક્ષરૂપ ફળની અનુપપત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
૧૫
પાના નં.
૧-૫
૫-૬
૬-૮
૮-૧૦
૧૦-૧૨
૧૨-૧૫
૧૫-૨૧
www.jainelibrary.org