________________
૧૧
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/અનુક્રમણિકા
બ્લિોક નં.
વિષય
પાના નં. ]
૨૧-૨૭
૨૭-૩૧
૧૦. |
૩૨-૩૭ ૩૭-૪૪
(ii) ભાવથી ભાવનો સ્વીકાર કરાયે છતે ઉત્તરકાર્ય પ્રતિ અંગભાવ હોવાને કારણે બીજી ક્ષણમાં ભાવાત્મક પદાર્થનો અવિચ્છેદ હોવાથી અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વની
અસિદ્ધિ. ૯. | (i) સ્વનિવૃત્તિસ્વભાવત્વરૂપ પ્રથમ પક્ષમાં આત્માના
ક્ષણિકતની અસિદ્ધિ. (i) અન્યજન્મસ્વભાવત્વરૂપ બીજા પક્ષમાં આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ. (ii) ઉભયએકસ્વભાવત્વરૂપ ત્રીજા પક્ષમાં આત્માના ક્ષણિકતની અસિદ્ધિ.
મોહનીયકર્મના ઉદયનિમિત્તક સ્નેહની ઉત્પત્તિ. ૧૧. સંક્લેશનો અભાવ જ સ્નેહની અનુત્પત્તિનું કારણ. ૧૨. | પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિનું સ્વરૂપ.
પાતંજલમતાનુસાર અનુપપ્લવવાળી વિવેકખ્યાતિથી
ક્લેશોનો નાશ. વિવેકખ્યાતિ વખતે યોગીના ચિત્તમાં વર્તતી સાત પ્રકારની પરિણતિ. | (i) ચાર પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ.
(i) ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિનું સ્વરૂપ. ૧૩. | પાતંજલમતાનુસાર વિવેકખ્યાતિથી અવિદ્યા આદિ
ક્લેશોનો નાશ કઈ રીતે થાય છે ? તેનું સ્વરૂપ. ૧૪. પ્રસુપ્ત ક્લેશોનું સ્વરૂપ. ૧૫. તનુ ક્લેશોનું સ્વરૂપ.
વિચ્છિન્ન ક્લેશોનું સ્વરૂપ. ૧૭. ઉદાર લેશોનું સ્વરૂપ. ૧૮. પાતંજલમતાનુસાર ક્લેશોના પ્રકારો. ૧૯. | પાતંજલમતાનુસાર ક્લેશોનું સ્વરૂપ.
(i) અવિદ્યાનું સ્વરૂપ. (ii) અસ્મિતાનું સ્વરૂપ.
૪૪-૫૦
પ૦-પ૩
૧૬.
૫૩-૫૫ ૫૫૫૭ પ૭-પ૯ પ૯-૬૦ ૬૦-૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org