SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન પાતંજલમતાનુસાર ક્લેશોથી થતાં કર્ભાશયનું સ્વરૂપ ઃ શ્લોક-૨૧ આ જન્મમાં અને પરજન્મમાં સંસારીજીવોને સુખ-દુ:ખ અને ભોગાદિની અનુભૂતિઓ કરાવનાર કર્ભાશયથી કર્મવિપાક (૧) જાતિ (૨) આયુષ્ય (૩) ભોગ જાતિકર્માનુસાર પશુજાતિ, મનુષ્યજાતિ આદિની પ્રાપ્તિ. આયુષ્યકર્માનુસાર તે તે ભવમાં જીવ જીવે છે, તે આયુષ્યનું ફળ. ભોગકર્માનુસાર સુખ-દુઃખાદિ ભોગો જીવ કરે છે તે ભોગકર્મનું ફળ. દુઃખ અને આસ્લાદરૂપ બંને પણ પ્રકારનો કર્મવિપાક દુઃખસ્વરૂપઃ શ્લોક-૨૨ (૧) પરિણામથી દુઃખસ્વરૂપ. (૨) તાપથી દુ:ખસ્વરૂપ. (૩) સંસ્કારથી દુઃખસ્વરૂપ. (૪) ગુણવૃત્તિના વિરોધથી દુઃખસ્વરૂપ. નૈયાયિકમતાનુસાર ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર ક્લેશનાશનો ઉપાય ઃ શ્લોક-૨૭ પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ સા. ચંદનબાલાશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy