________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧
૧૨૭
સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાથી કર્મના નાશમાં ઉદ્યમ કરે છે, તેમના યત્નથી કર્મો પ્રદેશોદયરૂપે આવીને ક્ષય પામે છે, પરંતુ ભોગરૂપ પ્રવૃત્તિ કરાવીને ક્ષય પામતા નથી માટે યોગથી કર્મનાશ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
उत्थान :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભોગથી કર્મનો નાશ સ્વીકારવામાં અનવસ્થા દોષ છે. તેના નિવારણ માટે ભોગથી કર્મના નાશની સંગતિ કરનાર 'ननु'थी हे छे.
टीडा :
ननु निरभिष्वङ्गभोगस्य न कर्मान्तरजनकत्वं, प्रचितानामपि च तेषां क्षयो योगजादृष्टाधीनकायव्यूहबलादुत्पत्स्यत इति चेत्, न, प्रायश्चित्तादिनापि कर्मनाशोपपत्तेः कर्मणां भोगेतरनाश्यत्वस्यापि व्यवस्थितौ योगेनापि तत्राशसम्भवे कायव्यूहादिकल्पने प्रमाणाभावात् कर्मणां ज्ञानयोगनाश्यताया “ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुन" इति भवदागमेनापि सिद्धत्वात्, नरादिशरीरसत्त्वे शूकरादिशरीरानुपपत्तेः कायव्यूहानुपपत्तेर्मनोऽन्तरप्रवेशादिकल्पने गौरवाच्च, ये त्वाहुः पातञ्जलाः - 'अग्नेः स्फुलिङ्गानामिव कायव्यूहदशायामेकस्मादेव चित्तात्प्रयोजकान्नानाचित्तानां परिणामोऽस्मितामात्रादिति, तदुक्तं - “निर्माणचित्तान्यस्मितामात्रात् [ ४-४] प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषामिति " [४-५] तेषामप्यनन्तकालप्रचितानां कर्मणां नानाशरीरोपभोगनाश्यत्वकल्पनं मोह एव, तावददृष्टानां युगपद्वृत्तिलाभस्याप्यनुपपत्तेरिति निरुपक्रमकर्मणामेव भोगैकनाश्यत्वमाश्रयणीयमिति सर्वमवदातम् ।। ३१ । ।
ટીકાર્ય :
ननु इति चेत्, न निरभिष्यंग लोगनुं उर्भातर नथी, जने પ્રચિત એવાં પણ તેઓનો=કર્મોનો, ક્ષય યોગથી ઉત્પન્ન થયેલા અદૃષ્ટને આધીન એવા કાયવ્યૂહના બળથી ઉત્પન્ન થશે અર્થાત્ યોગીઓને યોગના સેવનથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ અદૃષ્ટને કારણે અનેક ભવોના કર્મોને ભોગવવા માટે અનેક ભવોનાં કાયોની શરીરોની રચના કરીને તે કર્મોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org