SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ૧૨૧ મત સત્ય છે. તેથી અન્યમતના દૂષણથી નિર્વાણ પામેલા એવા જૈનદર્શનના મતને ઉપન્યાસ કરતા ગ્રંથકારશ્રી કહે છે -- શ્લોક : सुखमुद्दिश्य तद् दुःखनिवृत्त्या नान्तरीयकम् । प्रक्षयः कर्मणामुक्तो युक्तो ज्ञानक्रियाऽध्वना ।।३०।। અન્વયાર્થ: ત=તે કારણથી=શ્લોક-૧થી શ્લોક-૨૯ સુધી બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શનથી અન્ય સર્વ મતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી,યુનિવૃ= દુઃખનિવૃત્તિની સાથે નાન્તરીય—અવિનાભાવી એવા સુવર્=સુખને દિશ્ય=ઉદ્દેશીને જ્ઞાનક્રિયાáના જ્ઞાન-ક્રિયારૂપમાર્ગથી કર્મ કર્મોનો ક્ષય = પ્રકૃષ્ટ ક્ષય યુaો યુક્ત ૩: કહેવાયેલો છે. શ્લોકાર્ચ - તે કારણથી શ્લોક-૧થી શ્લોક-૨૯ સુઘી બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શનથી અન્ય સર્વ મતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી, દુઃખનિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદ્દેશીને જ્ઞાનક્રિયારૂપમાર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય યુક્ત કહેવાયેલો છે. ટીકા : सुखमिति-तत्-तस्मात्, दुःखनिवृत्त्या नान्तरीयकं व्याप्तं, सुखमुद्दिश्य कर्मणां=ज्ञानावरणादीनां, प्रक्षयो ज्ञानक्रियाऽध्वना युक्त उक्तः ।।३०।। ટીકાર્ચ - ત ૩ઃ તે કારણથી શ્લોક-૧થી શ્લોક-૨૯ સુધી બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શનથી અન્ય સર્વમતોમાં દૂષણની પ્રાપ્તિ છે તે કારણથી, દુઃખની નિવૃત્તિની સાથે નાતરીયક-અવિનાભાવી એવા વ્યાપ્ત એવા, સુખને ઉદ્દેશીને જ્ઞાનાવરણાદિ કર્મોનો જ્ઞાનક્રિયારૂપી માર્ગથી પ્રકૃષ્ટ ક્ષય યુક્ત કહેવાયો છે. ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy