________________
સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪-૨પ
૭૫ છે; છતાં મોહના વિકલ્પો નિરુદ્ધ થયેલા છે, તે અપેક્ષાએ અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત નિરોધવાળું છે, તેમ કહેલ છે. ૨૩ શ્લોક-૨૪ની ટીકા :
सर्वार्थतेति-सर्वार्थता=चलत्वान्नानाविधार्थग्रहणं चित्तस्य विक्षेपो धर्म, एकाग्रता-एकस्मिन्नेवालंबने सदृशपरिणामिता, तयोः क्षयोदयौ तु अत्यन्ताभिभवाभिव्यक्तिलक्षणो समाधि: उद्रिक्तसत्त्वचित्तान्वयितयाऽवस्थितः समाधिपरिणामोऽभिधीयते, यदुक्तं- “सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः" [३-११], इति पूर्वत्र विक्षेपस्याभिभवमात्रं, इह त्वत्यन्ताभिभवो-अनुत्पत्तिरूपोऽतीताध्वप्रवेश, इत्यनयोर्भेदः, इह-अधिकृतदर्शने । तुल्यौ-एकरूपालम्बनत्वेन सदृशौ, शान्तोदितौ अतीताध्वप्रविष्टवर्तमानाध्वस्फुरितलक्षणौ च प्रत्ययौ एकाग्रता उच्यते समाहितचित्तान्वयिनी, तदुक्तं - "शान्तोदितौ हि तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रताપરિપIT” રૂિ-૨૨] પાર૪ શ્લોક-૨૪નો ટીકાર્ચ -
સર્વાર્થતા .... પરિણામ ચલપણું હોવાને કારણે જુદા જુદા પ્રકારના અર્થના ગ્રહણરૂપ ચિત્તનો વિક્ષેપધ” સર્વાર્થતા છે, એક જ આલંબનમાં સદેશ પરિણામિકા એકાગ્રતા છે. તે બેનો=સર્વાર્થતા અને એકાગ્રતાનો, વળી ક્ષય અને ઉદય-અત્યંત અભિભવરૂપ ક્ષય અને અભિવ્યક્તિ સ્વરૂપ ઉદય અર્થાત્ સર્વાર્થતાના અત્યંત અભિભવરૂપ ક્ષય, અને એકાગ્રતાની અભિવ્યક્તિ સ્વરૂપ ઉદય, સમાધિ કહેવાય છે=ઉદ્રિક્તસત્વચિનઅવયીપણાનડે અવસ્થિત=ઉદ્રક પામેલા સાત્વિક ચિતના અવયીભાવ વડે અવસ્થિત, એવો સમાધિપરિણામ કહેવાય છે.
જે કારણથી કહેવાયું છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૧૧માં કહેવાયું છે –
“સર્વાર્થતા અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય ચિત્તનો સમાધિપરિણામ છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org