________________
સદ્દષ્ટિઢાત્રિશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ શ્લોકાર્ય :
આમાં પ્રભાદેષ્ટિમાં, વ્યવસ્થિત એવો યોગી આ ત્રણ નિરોધ, સમાધિ અને એકાગ્રતા એ ત્રણ સાધે છે, અને તેથી આ પ્રભાષ્ટિ, સપ્રવૃત્તિપદને વહન કરનારી છે. રિપII
નોંધ:- શ્લોક-૨૪ના અંતે ફૂઢ શબ્દ છે, તેનો શ્લોક-૨૪ની ટીકામાં અર્થ કરતાં કહ્યું કે રૂઢ=ધકૃતદર્શને અર્થાત્ અહીં=અધિકૃત દર્શનમાં અને તે અધિકૃત દર્શન એટલે સત્પવૃત્તિપદને પ્રશાંતવાહિતા કહેનાર સાંખ્યદર્શન છે, અને તે સાંખ્યદર્શનમાં પ્રશાંતવાહિતા ચિત્તની વૃત્તિઓના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી થાય છે, તે શ્લોક-૨૩ના પૂર્વાર્ધમાં બતાવેલ છે; અને નિરોધ શું છે ? તે શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં બતાવેલ છે. પ્રશાંતવાહિતાને અતિશય કરવા માટે સમાધિ આવશ્યક છે, તેથી શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં સમાધિનું સ્વરૂપ બતાવ્યું, અને સમાધિના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રવેશ છે, તેથી સમાધિ માટે એકાગ્રતા આવશ્યક છે, તેથી શ્લોક-૨૪ના ઉત્તરાર્ધમાં એકાગ્રતાનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી પ્રભાષ્ટિમાં રહેલા યોગી નિરોધ, સમાધિ અને એકાગ્રતામાં યત્ન કરીને સમ્પ્રવૃત્તિપદની પ્રાપ્તિરૂપ પ્રશાંતવાહિતાને સાધે છે, તે શ્લોક-૨૫માં સ્પષ્ટ કરે છે. શ્લોક-૨૩ની ટીકા :
प्रशान्तेति-प्रशान्तवाहिता परिहतविक्षेपतया सदृशप्रवाहपरिणामिता, वृत्तेः= वृत्तिमयस्य चित्तस्य, निरोधजात् संस्कारात् स्यात्, तदाह - "तस्य प्रशान्तवाहिता संस्कारात्" [३-१०], कोऽयं निरोध एवेत्यत आह-तद्व्युत्थानजयो:-निरोधजव्युत्थानजयोः संस्कारयोः प्रादुर्भावतिरोभावौ वर्तमानाध्वाभिव्यक्तिकार्यकरणासामर्थ्यावस्थानलक्षणौ अयं-निरोधः, चलत्वेऽपि गुणवृत्तस्योक्तोभयक्षय(स्य) वृत्तित्वान्वयेन चित्तस्य तथाविधस्थैर्यमादाय निरोधपरिणामशब्दव्यवहारात्, तदुक्तं - “व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः" [૩-૧] કૃતિ પારરૂા. શ્લોક-૨૩નો ટીકાર્ય :
પ્રશાન્તવાદિતા .... (૫:યો.ફૂ. રૂ-૧) પરિહતવિક્ષેપ પણું હોવાને કારણે સદશ પ્રવાહની પરિણામિતા=ચિત્તવૃત્તિમાં વિક્ષેપનો પરિહાર થયેલો હોવાને કારણે ચિત્તમાં સદશ પ્રવાહના પરિણામ, પ્રશાંતવાહિતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org